Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
લાયમન ના તૃતિય ઘટક (member) અને પાશ્વન શ્રેણીના પ્રથમ ઘટક (member) ની તરંગલંબાઈ અનુક્રમે $\lambda_{1}$ અને $\lambda_{2}$ હોય તો $\lambda_{1}: \lambda_{2}$ નું મૂલ્ય ........... છે.
હાઇડ્રોજન જેવા પરમાણુનો પરમાણુક્રમાંક $Z$ છે,તે $2n$ મુખ્ય કવોન્ટમઆંક ધરાવતી કક્ષામાં છે,તે મહત્તમ $204\, eV$ ઊર્જા ધરાવતો ફોટોનનું ઉત્સર્જન કરે છે, તે $n$ મુખ્ય કવોન્ટમઆંક ધરાવતી કક્ષામાં સંક્રાતિ કરે,ત્યારે $40.8 \,eV$ ઊર્જા ધરાવતો ફોટોનનું ઉત્સર્જન કરે છે, તો $n=$ ______