$ {I_0} $ તીવ્રતાવાળો અધ્રુવીભૂત પ્રકાશ પોલારાઇઝર પર આપાત કરતાં બહાર આવતી તીવ્રતા કેટલી થાય?
  • A
    શૂન્ય 
  • B$ {I_0} $
  • C$ \frac{1}{2}{I_0} $
  • D$ \frac{1}{4}{I_0} $
AIEEE 2005, Easy
Download our app for free and get startedPlay store
c
(c)If an unpolarised light is converted into plane polarised light by passing through a polaroid, it's intensity becomes half.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    યંગના બે સ્લિટના પ્રયોગમાં એક સ્લિટ રંગેલી છે. તેથી તેની તીવ્રતા એ બીજી સ્લિટની તીવ્રતા કરતા અડધી છે તો.....
    View Solution
  • 2
    યંગના પ્રયોગમાં $5$મી અપ્રકાશીત શલાકા મધ્યસ્થ પ્રકાશીત શલાકાથી $4 \,mm$ છે,જો $D =2\, m , \lambda=$ $600\, nm ,$ હોય તો બે સ્લીટ વચ્ચેનું અંતર($mm$ માં) કેટલું હશે?
    View Solution
  • 3
    બે પોલેરોઈડની અક્ષ એકબીજાને સમાંતર છે જેથી તેમાંથી નીકળતા પ્રકાશની તીવ્રતા મહત્તમ મળે. તો કોઈ પણ એક પોલેરોઈડને કેટલા $^o$ ના ખૂણે ફેરવવો જોઈએ કે જેથી તેમાંથી નીકળાતા પ્રકાશની તીવ્રતા અડધી થાય?
    View Solution
  • 4
    નીચે બે કથનનો આપેલ છે.

    કથન $I$ : જો હવામાંથી કાચમાં પ્રસરણ પામતા પ્રકાશ માટે બ્રુસ્ટર કોણ $\theta_{ B }$ હોય, તો કાચમાંથી હવામાં પ્રસરણ પામતા પ્રકાશનો બ્રુસ્ટર કોણ $\frac{\pi}{2}-\theta_B$ છે. 

    કથન $II$ : કાચમાંથી હવામાં પ્રસરણ પામતા પ્રકાશનો બ્રુસ્ટર કોણ $\tan ^{-1}\left(\mu_{ g }\right)$ છે, જ્યાં $\mu_{ g }$ એ કાચનો વક્રીભવનાંક છે.

    ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 5
    $0.05 \,mm$ દૂર રહેલા બે બિંદુઓને $6000  \,\mathring A$ તરંગલંબાઈના પ્રકાશ વડે સૂક્ષ્મદર્શકમાં જોઈ શકાય છે. જો $3000 \,\mathring A$ તરંગલંબાઈના પ્રકાશનો ઉપયોગ કરવામા આવે તો વિભેદનની હદ .......... $mm$ થશે ?
    View Solution
  • 6
    યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં એક સ્લિટના માર્ગમાં $ 2 \times {10^{ - 6}}m $ જાડાઇ અને $ \mu =1.5 $ વક્રીભવનાંક ધરાવતી તકતી મૂકતાં મધ્યમાન પ્રકાસિત શલાકા કેટલું અંતર ખસે? વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ $5000 Å$  છે.
    View Solution
  • 7
    યંગના બે સ્લિટના પ્રયોગમાં, પથ તફાવત $\frac{\lambda}{4}$ અને $\frac{\lambda}{3}$ હોય (પ્રકાશની તરંગ લંબાઈ) તેવા બે બિંદુએ તીવ્રતા અનુક્રમે $I _1$ અને $I _2$ છે. જો $I _0$ પ્રત્યેક સ્લિટમાંથી ઉત્પન્ન થતી પ્રકાશની તીવ્રતા દર્શાવે તો $\frac{I_1+I_2}{I_0}=..........$
    View Solution
  • 8
    યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં $\lambda$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ વાપરવામાં આવે છે. જ્યા પથ તફાવત $\lambda$ હોય ત્યા તીવ્રતા $k$ હોય તો જ્યાં પથતફાવત $\frac{\lambda}{6}$ હોય ત્યા તીવ્રતા $\frac{n K}{12},$ છે. તો $n$ $=.........$
    View Solution
  • 9
    યંગના બે સ્લીટના પ્રયોગમાં, જો બન્ને સ્લીટના પહોળાઈનો ગુણોત્તર $4:9$ હોય, તો મહત્તમ અને ન્યૂનત્તમનો ગુણોત્તર ......થશે.
    View Solution
  • 10
    યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં પડદા પરના જે બિંદુએ પથ તફાવત $\lambda $ છે, ત્યાં પ્રકાશની તીવ્રતા $K$ જેટલી છે,$(\lambda$ વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ છે). જે બિંદુએ પથ તફાવત $\frac{\lambda }{4}$ હોય ત્યાં તીવ્રતા કેટલી થાય?
    View Solution