ઓરડાના તાપમાન\((D_t) \)એ બાષ્પઘનતા \(104.25\) જે નિશ્ચિત છે.
$A\left( s \right) \rightleftharpoons B\left( g \right) + C\left( g \right);{K_{{p_1}}} = x\,at{m^2}$
$D\left( s \right) \rightleftharpoons C\left( g \right) + E\left( g \right);{K_{{p_2}}} = y\,at{m^2}$
જો બન્ને ઘન પદાર્થો એકી સાથે વિયોજિત થાય તો કુલ દબાણ કેટલું થશે?
$400\, K$ $\Delta G ^{\circ}=+25.2\, kJ mol ^{-1}$. એ $2 A ( g ) \rightleftharpoons A _{2}( g )$
આ પ્રકિયા માટે સંતુલન અચળાંક $K _{ C }$$...... \times 10^{-2}$
$\left.\log _{10} 2=0.30,1\, atm =1\, bar \right]$
$[$ antilog $(-0.3)=0.501]$
$PCl_5(g) \rightleftharpoons PCl_3(g) + Cl_2(g)$
જો સંતુલને પ્રક્રિયા મિશ્રણનું કુલ દબાણ $P$ હોય અને $PCl_5$ નો વિયોજન અંશ $x$ તો $PCl_3$ નું આંશિક દબાણ ......... થશે.