Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આપેલા દ્રાવકમાં અણુ $M$ એ સમીકરણ $M\, \rightleftharpoons \,{(M)_n}$ તરીકે સુયોજન પામે છે. $M$ ની ચોક્કસ સાંદ્રતા માટે , વોન્ટ હોફ અવયવ $0.9$ મળે છે અને સુયોજિત અણુઓનો અંશ $0.2$ મળે છે , તો $n$ નુ મૂલ્ય જણાવો.
કેન સુગરનું $5\% w/v$ દ્રાવણ (અ.ભાર. $342$) એ અજ્ઞાત દ્રાવ્યના $ 1\% w/v $ દ્રાવણ સાથે આઇસોટોનીક થાય છે. અજ્ઞાત દ્રાવ્યનો અણુભાર ગ્રામ/મોલ માં કેટલું થાય ?
પદાર્થનું અણુસૂત્ર $AB_2$ અને $AB_4$ ધરાવતા બે તત્વો $ A $ અને $B$ છે. જ્યારે $1\,g $ $AB_2$ ને $20\,g$ $C_6H_6$ માં દ્રાવ્ય કરવામાં આવે તો $2.3\,K $ ઠારણ બિંદુ ઘટે છે. જ્યારે $1\,g$ $AB_4$ થી $ 1.3\,K$ ઘટે છે. બેન્ઝિન માટે મોલલ અવનયન અચળાંક $ 5.1\,K $ મોલ$^{-1}$ છે. $A$ અને $B $ નો અણુભાર ગણતરી.....
ટોલ્યુઇનનુ ઉત્કલનબિંદુ $110.7\,^oC$ છે અને તેનો મોલલ ઉન્નયન અચળાંક $3.32\, K\, m^{-1}$ છે. તો પ્રવાહી ટોલ્યુઇનની બાષ્પાયન એન્થાલ્પી ............ $\mathrm{kJ\,mol}^{-1}$ થશે.