MCQ
જો $f(a) = a^2 + a+ 1$ હોય તો સમીકરણ $f(a^2) = 3f(a)$ ના ઉકેલોની સંખ્યા ........... છે.
  • A
    $0$
  • B
    $1$
  • $2$
  • D
     $2$ કરતા વધારે

Answer

Correct option: C.
$2$
c
$f\left(a^{2}\right)-3 f(a)=0$

$\Rightarrow\left(a^{4}+a^{2}+1\right)-3\left(a^{2}+a+1\right)=0$

$\Rightarrow\left(a^{2}+a+1\right)\left(a^{2}-a+1\right)-3\left(a^{2}+a+1\right)=0$

$\Rightarrow\left(a^{2}+a+1\right)\left(a^{2}-a-2\right)=0$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો કોઈપણ ચતુષ્ફલકના શિરોબિંદુ $\vec a \,\, = \,\,j\, + \,\,2k,\,\,\vec b \,\, = \,\,3i\,\, + \;k\,\,\vec c \, = \,\,4i\,\, + \,\,3j\,\, + \,\,6k$ અને $\,\vec d \,\, = \,\,2i\,\, + \;\,3j\,\, + \;2k$ હોય , તો તેનું ધનફળ શોધો . 
$f(x) = (7-x)^4 (2+x)^5$ ની મહત્તમ કિમત મેળવો. 
જો શ્રેણીક $P = \left[ {{a_{ij}}} \right]$ ની કક્ષા $4 \times 4$ છે અને $\left| P \right| = - 2$ , હોય તો $\left| {\,\,\text{adj}\,\left( {3P} \right)} \right|$ મેળવો. $($કે જ્યાં $|A|$ એ શ્રેણિક $A$ નો નિશ્ચાયક છે .$)$
વિધાન $1 :|\overrightarrow{a}| = |\overrightarrow{b}|\Rightarrow \overrightarrow{a} = \overrightarrow{b}$ વિધાન $2 :$ જો $\overrightarrow{a}= \overrightarrow{b}$ તો $\overrightarrow{a}. \overrightarrow{b} = |\overrightarrow{a}|^2 = |\overrightarrow{b}|^2$
$\int_0^{b - c} {\,\,f''(x + a)\,dx = } $
આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :$\sin \left(\frac{\pi}{3}-\sin ^{-1}\left(-\frac{1}{2}\right)\right)=\ldots \ldots \ldots \ldots \ldots$
જો $y = {t^{10}} + 1$ અને $x = {t^8} + 1,$ તો ${{{d^2}y} \over {d{x^2}}} = . . . . .$
$\sin \left[ {\frac{\pi }{2} - {{\sin }^{ - 1}}\left( { - \frac{{\sqrt 3 }}{2}} \right)} \right] = $
$\frac{d}{d x}\left(4 \cos ^3 x-3 \cos x\right)=\ldots \ldots$
$\int_{ - 2}^2 {(a{x^3} + bx + c)} $ એ . . . . પર આધારિત છે.