MCQ
જો $f(x)=ax+b,g(x)=cx+d$ , તો $f(g(x))=g(f(x))$ જો $f(d)=.............$
  • A
    $f(a)=g(c)$
  • B
    $f(b)=g(c)$
  • $f(d)=g(b)$
  • D
    $f(c)=g(a)$

Answer

Correct option: C.
$f(d)=g(b)$
C

$f(x)=ax+b $ તથા $g(x)=cx+d$

$\therefore f(g(x))=ag(x)+b$

$=a(cx+d)+b$

$=acx+ad+b$

$g(f(x))=cf(x)+d$

$=c(ax+b)+d$

$=acx+bc+d$

$\therefore f(g(x))=g(f(x)) $ જો, $ad+b=bc+d$

$\therefore $ જો $f(d)=g(b)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વર્તુળ $\mathrm{x}^{2}+\mathrm{y}^{2}=2$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. કે જેમાં પરવલય $y^{2}=x$ અને રેખા $\mathrm{y}=\mathrm{x},$ નો સામાન્ય પ્રદેશ ન હોય.
જો $f(t) = \int_{\, - t}^{\,t} {\frac{{dx}}{{1 + {x^2}}},} $ તો $f'(1)  = . . . ..$
જો $\int_0^1 {x\log \left( {1 + \frac{x}{2}} \right)} \,dx = a + b\log \frac{2}{3},$ તો
$\int_{}^{} {\frac{{\cos x - 1}}{{\cos x + 1}}\;dx = } $
વિધેય $f(x)$=$\sqrt {(x + 4)(1 - x)}  - {\log _2}x$ ના વિસ્તારગણ મા ન્યુનતમ પુર્ણાક .... છે.
ધારો કે બે ઘટનાઓ  $E_{1}$ અને $E_{2}$ માટે શરતી સંભાવનાઓ $P \left( E _{1} \mid E _{2}\right)=\frac{1}{2}$, $P \left( E _{2} \mid E _{1}\right)=\frac{3}{4}$ અને $P \left( E _{1} \cap E _{2}\right)=\frac{1}{8}$છે. તો,
જો $\hat x,\,\hat y$ અને $\hat z$ એ ત્રણ એકમ સદીશ છે તો ${\left| {\hat x + \hat y} \right|^2}\, + \,{\left| {\hat y + \hat z} \right|^2}\, + \,{\left| {\hat z + \hat x} \right|^2}$ ની ન્યૂનતમ કિમંત મેળવો.
$\int_{}^{} {{x^3}\sqrt {3 + 5{x^4}} } \;dx = $
$\alpha, \beta \in \mathbb{R}$ અને એક પ્રાકૃતિક સંખ્યા $n$ માટે, ધારોકે $A_r=\left|\begin{array}{ccc}r & 1 & \frac{n^2}{2}+\alpha \\ 2 r & 2 & n^2-\beta \\ 3 r-2 & 3 & \frac{n(3 n-1)}{2}\end{array}\right|$ તો $2 A_{10}-A_8=$.........................
અહી $\mathrm{f}(\mathrm{x})$ એ $3$ ઘાતાંક વાળી બહુપદી છે કે જેથી  $\mathrm{k}=2,3,4,5 $ માટે $\mathrm{f}(\mathrm{k})=-\frac{2}{\mathrm{k}}$ થાય છે તો  $52-10 \mathrm{f}(10)$ ની કિમંત મેળવો.