જો પ્રોટોનનું વેગમાન $p_0$ જેટલું ઘટાડવામાં આવે તો તેની સાથે સંકળાયેલ દિ બ્રોગ્લી તરંગલંબાઈ $25\, \%$ જેટલી વધે છે તો પ્રોટોનનું પ્રારંભીક વેગમાન કેટલું છે ?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પ્રોટોન અને $\alpha -$કણને તેમની સ્થિર સ્થિતમાંથી $2\,V$ અને $4\,V$ સ્થિતિમાન વડે પ્રવેગિત કરવામાં આવે છે. તેમની ડી-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર $.......$ છે.
જ્યારે પ્રોટોન $(P)$ અને ઇલેકટ્રોન $(e)$ સમાન ડી-બ્રોગ્લી તરંગ લંબાઈ (તરંગ લંબાઈ) ધરાવતા હોય ત્યારે તેના વેગમાનનો ગુણોત્તર છે. ($m _{ p }=1849\,m_e$ ધારો)
સમાન તત્વના ન્યૂક્લિયસ અને અણું બંને તેમની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં છે. જો તે તેની ધરા અવસ્થામાં પાછા આવે ત્યારે $\lambda _N$ અને $\lambda _A$ તરંગલંબાઈ ધરાવતા પ્રોટોનનું ઉત્સર્જન કરે છે. તો $\frac{{{\lambda _N}}}{{{\lambda _A}}}$ નો ગુણોત્તર કેટલા ક્રમનો મળે?