જો નોન-ચેલેટીંગ સંકીર્ણમાં કેન્દ્રિય ધાતુ ધનાયન $M^{2+}$ નો $E.A.N.$ $36$ છે અને ધાતુ $M$નો અણુ નંબર $26$ છે, પછી આ સંકીર્ણમાં એકદંતીય લિગાન્ડની સંખ્યા  કેટલી છે?
  • A$5$
  • B$4$
  • C$6$
  • D
    આપેલ પૈકી એક પણ નહીં
Advanced
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એમોનિયા કોપર આયન સાથે બેઝીક માધ્યમમાં $[Cu(NH_3)_4]^{+2}$ સંકીર્ણ આયન આપે છે પરંતુ એસિડિક દ્રાવણમાં તે સંકીર્ણ આયન રચતું નથી ?
    View Solution
  • 2
    નીચેનામાંથી કયું એક પેરામેગ્નેટિક સંકીર્ણ છે?

    $($At. No. $Mo = 42, Pt = 78)$

    View Solution
  • 3
    $K_3[Fe(CN)_6]$ એ.....

    $(1)$  પોટેશિયમ હેક્ઝાસાયનો ફેરેટ $(II) $

    $(2) $ પોટેશિયમ હેક્ઝાસાયનો ફેરેટ $(III)$

    $(3)$ પોટેનિશયમ ફેરીસાયનાઈટ 

    $(4) $ હેક્ઝા સાયનો ફેરેટ $(III) $ પોટેશિયમ

    View Solution
  • 4
    નીચેનામાંથી કયું બાહ્ય કક્ષકનું સંકીર્ણ છે?
    View Solution
  • 5
    $AgCl$ ના સફેદ અવક્ષેપ એ નીચેનામાંથી એકના બનવાના કારણે જલીય એમોનિયા દ્રાવણમાં દ્રવ્ય થાય છે, તે શોધો.
    View Solution
  • 6
    ઓક્સિહિમોગ્લોબિનમાં $Fe(II)$ નો સવર્ગાંક .......... થશે.
    View Solution
  • 7
    નીચેનામાંથી કયું ઓર્ગેંનો મેટાલીક સંયોજક $\sigma$ અને $\pi$ બંધ ધરાવે છે?
    View Solution
  • 8
    નીચેના સંકીર્ણ ક્ષારોમાંંથી $1$ મોલ સંયોજન વધુ પ્રમાણમાં $AgNO_3$ સાથેની પ્રક્રિયાથી સૌથી વધુ પ્રમાણમાં $AgCl$ કયો ક્ષાર આપશે ?
    View Solution
  • 9
    નીચેના પૈકી ક્યાં સંકીર્ણ આયનમાં $t_{2g}$ અને $e_g$ બને કક્ષકોમાં સમમિતિય રીતે રહેલા ઈલેક્ટ્રોન છે? 
    View Solution
  • 10
    નીચેના સંયોજનો માટે અવકાશીય સમઘટકની કુલ સંખ્યા સંબંધિત સાચો કોડ પસંદ કરો:

    $(I)\, [Ma_3b_2c]^{n \pm}\,\,\, (II)\, [M(AB)_3]^{n \pm}\,\,\, (III)\, [Ma_2b_2c_2]^{n \pm}$

    $(I)\,\,\,-\,\,\,(II)\,\,\,-\,\,\,(III)$

    View Solution