Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ટાવરની ટોચ ઉપરથી જેટલી ઝડપથી એક પદાર્થને શિરોલંબ દિશામાં ઉપર તરફ઼ પ્રક્ષિપ્ત (ફેકવામાં) કરવામાં આવે છે. તે જમીન ઉપર $t_1$ સમયમાં પહોંચે છે. જે તેને આ જ સ્થાન આગળથી આ જ ઝડપથી શિરોલંબ નીચે તરફ પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તે જમીન ઉપર $\mathrm{t}_2$ સમયમાં પહોંચે છે. જો તેને ટાવરની ટોચ ઉપ૨થી મુક્ત પતન કરવામાં આવે તો તેને જમીન સુધી પહોચતા લાગતો સમય. . . . .થશે.
એકમ દળવાળો કણ એક પરિમાણમાં એવી રીતે ગતિ કરે છે કે જેથી તેનો વેગ $v(x)= \beta {x^{ - 2n}}$ અનુસાર બદલાય છે. જયાં $\beta $ અને $ n$ અચળાંકો છે, અને $ x $ એ કણનું સ્થાન દર્શાવે છે. $x $ ના વિધેય તરીકે કણનો પ્રવેગ શેના વડે આપવામાં આવે?
એક ગ્રહ પર બોલને $100\; m$ ઊંચાઈના ટાવર પરથી મુક્ત કરવામાં આવે છે. જમીન પર પહોચતા પહેલા છેલ્લી $\frac{1}{2}\;s $ માં તે $19\; m$ અંતર કાપે છે. ગ્રહની સપાટી નજીક ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય (${ms}^{-2}$ માં) કેટલું હશે?
પ્રારંભિક વેગ અને નિયમિત પ્રવેગ $a$ સાથે એક જ સુરેખ પથ પર ગતિ કરે છે. $t$ અને $( t +1) \sec$ માં કાપેવા અંતરનો સરવાળો $100\,cm$ હોય, તો $t \sec$ પછી તેનો વેગ, $cm /$ s માં.............
$80 \,m$ ની ઉંચાઈની મકાનની ટોચ પરથી બોલ નીચે ફેંકવામાં આવ્યો છે. આ જ ક્ષણ પર બીજો બોલ મકાનના તળિયેથી $50 \,m / s$ ની ઝડપ સાથે ઉપરની તરફ ગતિ કરે છે. ........ સેકેન્ડે પર બંને બોલ મળશે ?