જો વહનનો વેગ $4 \,m / s$ હોય તો વેલોસિટી હેડ .......... $m$ ?
  • A$0.2$
  • B$0.4$
  • C$0.6$
  • D$0.8$
Easy
Download our app for free and get startedPlay store
d
(d)

Velocity head is given as \(\frac{ v ^2}{2 g }\)

so putting the velocity as \(v =4 m / s\) we get the velocity head as \(\frac{16}{2 \times 10}=0.8\) meter

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $A$ ક્ષેત્રફળ ધરાવતા પાત્રમાં પાણી $3\,m$ ઊંચાઈ સુધી પાણી ભરેલ છે.તળીયેથી $52.5\, cm$  ઊંચાઈએ પાત્રની દીવાલમાં $‘A_0’$ ક્ષેત્રફળ ધરાવતું કાણું પાડવામાં આવે છે.જો $A_0/A = 0.1$ હોય તો  $v^2$ ........ $m^2/s^2$ થાય. (જ્યાં $v$ એ કાણાંમાથી બહાર આવતા પાણીનો વેગ છે)
    View Solution
  • 2
    એેક બરફ્નો બ્લોક તેલ ભરેલા પાત્રમાં તરી રહ્યો છે, જ્યારે બરફ પીગળી જશે ત્યારે તેલનું સ્તર ...........
    View Solution
  • 3
    ટૉરિસેલીના બૅરોમીટરમાં પારો વપરાયો હતો. પાસ્કલે $984\, kg\, m^{-3}$ ઘનતાનો ફ્રેંચ વાઈન વાપરીને તેની નકલ કરી. સામાન્ય વાતાવરણના દબાણ માટે વાઈનના સ્તંભની ઊંચાઈ કેટલી હશે ? 
    View Solution
  • 4
    એક $H$ ઊંચાઈના મોટા પાતને, $\rho$ ઘનતાના પ્રવાહીથી છલોધલ ભરવામાં આવે છે. તેની શિરોલંબ બાજુની સપાટી પર $r$ ત્રિજ્યાનું એક નાનું છિદ્ર બનાવવામાં આવે છે. (તળિયાની એકદમ નજીક) તો પ્રવાહીના દબાણને રોકવા માટે જરરી સમક્ષિતિજ બળ કેટલું હશે ?
    View Solution
  • 5
    $r$ ત્રિજ્યાં ધરાવતો એક નાનો ગોળો અવગણીય ધનતા ધરાવતા શ્યાન માધ્યમમાં પતન કરે ત્યારે 'V' જેટલો અંતિમ વેગ મેળવે છે. બીજો એક સમાન દળનો પરંતુ $2 r$ ત્રિજયા ધરાવતો નાનો ગોળો આ જ શ્યાન માધ્યમમાં પતન કરે તો તેનો અંતિમ વેગ...........
    View Solution
  • 6
    વેન્યુરીમીટર $..........$ પર કાર્ય કરે છે.
    View Solution
  • 7
    કોલમ - $\mathrm{I}$ માં બળ અને કોલમ - $\mathrm{II}$ માં તેનો ઉપયોગ આપેલો છે, તો તેમને યોગ્ય રીતે જોડો :
    કોલમ - $\mathrm{I}$ કોલમ - $\mathrm{II}$
    $(a)$ સંસક્તિ બળ  $(i)$ ચૉક વડે કાળા પાટિયા પર લખવામાં ઉપયોગી. 
    $(b)$ આસક્તિ બળ  $(ii)$ સોલ્ડરિંગ કરવામાં ઉપયોગી 
      $(iii)$ પ્રવાહીને ગોળાકાર ટીપાં બાનવવામાં ઉપયોગી
    View Solution
  • 8
    સ્નિગ્ધ પ્રવાહીમાં $a$ ત્રિજ્યાના ગોળાનો ટર્મિનલ વેગ કોના સમપ્રમાણમાં હોય?
    View Solution
  • 9
    $d_{1}=5$ સેમી $, V_{1}=4$ સેમી $, d_{2}=2$ સેમી ધરાવતી અસમાન આડછેદની નળીના બંન્ને છેડા વચ્ચે દબાણનો તફાવત ........ ($pa$ માં)
    View Solution
  • 10
    $0.1\,mm$ ત્રિજ્યા અન $10^{4} \,kg m ^{-3}$ ની ધનતા ધરાવતો એક નાનો ગોલીય બોલ પાણી ભરેલી ટાંકીમાં દાખલ થતાં પહેલાં ગુરુત્વાકર્ષણની અસર હેઠળ $h$ જેટલું અંતર કાપે છે. જો પાણીમાં દાખલ થયા બાદ બોલનો વેગ બદલાતો ના હોય તો $h$ નું મૂલ્ય ........... $m$ હશે.
    View Solution