જ્યારે બે ગુંચળામાંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ત્યારે તેના કેન્દ્ર પાસે સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. જો ગૂંચળાઓમાં આંટાઓની સંખ્યાનો ગુણોતર $8 : 15$ હોય,તો તેની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો હશે ?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે અત્યંત પાતળા ધાતુના સમાન પ્રવાહ ધરાવતા તારને $X$ અને $Y$ અક્ષ પર દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે. $AB$ અને $CD$ રેખાઓ મૂળ અક્ષ સાથે $45^\circ $ પર અને ઉગમબિંદુ $O$ માંથી પસાર થાય છે. કઈ રેખા પર ચુંબકીયક્ષેત્ર શૂન્ય હશે?
જેમાં $I$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે તેવા એક સુવાહક તારને $N$ આંટા ધરાવતા વર્તુળાકાર ગૂંચળામાં વાળવામાં આવે છે ત્યાર બાદ તેને $n$ આંટા ધરાવતાં વર્તુળાકાર ગૂંચળામાં વાળવામાં આવે છે. બંને ગૂંચળાના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર ગણવામાં આવે છે. પ્રથમ કિસ્સામાં અને બીજા કિસ્સામાં મળતા ચુંબકીય ક્ષેત્રનો ગુણોતર $.............$ થશે.
વિધુતક્ષેત્ર $\vec E = 2\hat i + 3\hat j $ અને ચુંબકીય ક્ષેત્ર $B = 4\hat j + 6\hat k$ માં $m$ દળ અને $q$ વિજભાર ધરાવતો એક કણ રહેલ છે. આ વિજભારીત કણને ઉદગમથી બિંદુ $P(x=1 ; y=1)$ આગળ સીધા પથ પર ખસેડવામાં આવે તો કુલ કાર્ય કેટલું થશે?
$30$ કાપા ધરાવતા ગેલ્વેનોમીટરની વિધુતપ્રવાહ સંવેદીતા $20$ $\mu A$ કાપા. ક્રમની છે. તેનો અવરોધ $25\,\Omega$ નો છે. આ એમિટરને $1$ વોલ્ટના વોલ્ટમીટર કેવી રીતે ફેરવશો ............. $\Omega$
સમકેન્દ્રિય કેબલમાં અંદરના તારની ત્રિજ્યા $a$ છે જે અંદરની અને બહારની ત્રિજ્યા ${b}$ અને $c$ તારથી ઘેરાયેલ છે. અંદરના તારમાં વિદ્યુતપ્રવાહ સમગ્ર આડછેડ પર સમાન રીતે વિતરિત થયેલ છે. બહારના તારમાં સમાન રીતે વિતરિત થયેલ તેટલો જ પ્રવાહ પરતું વિરુદ્ધ દિશામાં વહન પામે છે. તેમની અક્ષથી $x$ અંતરે ચુંબકીયક્ષેત્રનો ગુણોત્તર જ્યારે$(i)$ ${x}<{a}$ અને $(ii)$ ${a}<{x}<{b}$ હોય ત્યારે કેટલો થાય?