$h = 6.62 \times 10^{-27}$ અર્ગ સેકન્ડ, $\pi = 3.142$
અનિશ્ચિતતાના સિદ્ધાંત મુજબ,
$\Delta x.\Delta p \geqslant \frac{h}{{4\pi }}$ જેથી
$\Delta x\, \geqslant \,\frac{h}{{4\pi }}.\frac{1}{{\Delta p}}\,\,\, \geqslant \,\frac{{6.62 \times {{10}^{ - 27}}}}{{4 \times 3.142}} \times \frac{1}{{{{10}^{ - 3}}}}\,\, = \,\,0.527 \times {10^{ - 24}}\,cm$
વિધાન $I :$ બોહરનો સિદ્ધાંત $Li ^{+}$ આયનની સ્થિરતા અને લાઇન સ્પેક્ટ્રમ માટે છે.
વિધાન $II :$ બોહરનો સિદ્ધાંત ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં વર્ણપટ્ટી રેખાઓનું વિભાજન સમજાવવામાં અસમર્થ હતું.
ઉપરોક્ત વિધાનોના પ્ચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો: