$0.125\,g$ કાર્બનિક સંયોજનના એક નમૂનાનું ડ્યુમા પદ્ધતિ વડે પૃથ્થકરણ કરતાં પ્રાપ્ત થતા $22.78\, mL$ નાઈટ્રોજન વાયુ ને $280 \,K$ અને $759\, mm \,Hg$ પર $KOH$ ના દ્વાવણ ઉપર ભેગો કરવામાં આવ્યો. આપેલ કાર્બાનિક સંયોજનમાં નાઈટ્રોજનની ટકાવારી $......$ છે. (નજીકનો પૂર્ણાંક )
આપેલું છે :
$(a)\,280\, K$ પર પાણીનું બાષ્પદબાણ= $14.2\, mm\, Hg$.
$(b)\,R =0.082 \,L \operatorname{atm~} \,K ^{-1} \,mol ^{-1}$