Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વાયુનું મિશ્રાણ $T$ તાપમાને $8$ મોલ આર્ગન અને $6$ મોલ ઓક્સિનન ધરાવે છે. જો બધા જ દોલનના અંશને અવગણવામાં આવે તો આપેલ તંત્રની કુલ આંતરિક ઊર્જા.........
આદર્શ વાયુ માટે આપેલ તાપમાન $T$ માટે $\gamma = \frac{{{C_p}}}{{{C_v}}} = 1.5$ છે.જો વાયુને પોતાના કદથી ચોથા ભાગના કદમાં સ્મોષ્મિ રીતે સંકોચવામાં આવે તો અંતિમ તાપમાન ...... $T$ થાય.
$A$ અને $ B$ વાયુ સમાન દબાણ અને તાપમાને છે.તેનું સંકોચન કરી કદ $V$ થી $V/2$ કરવામાં આવે છે.$A$ નું સમતાપીય અને $B$ નું સમોષ્મી સંકોચન થાય છે.તો$A$ નું અંતિમ દબાણ
બે પ્રાપ્તિ સ્થાનો વચ્ચે કાર્યરત કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $\frac{1}{3}$ છે. જયારે ઠંડા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન $x$ જેટલું વધારવામાં આવે છે, ત્યારે તેની કાર્યક્ષમતા ઘટીને $\frac{1}{6}$ થાય છે. જો ગરમ પ્રાપ્તિ સ્થાનનું તાપમાન $99^{\circ}\,C$ હોય, તો $x$ નું મૂલ્ય $........\,K$ થશે.
$1$ મોલ આદર્શ વાયુ માટે, ઉષ્માગતિશાસ્ત્ર પ્રક્રિયાને $P-V$ આકૃતિ દ્વારા દર્શાવવામાં આવેલ છે. જે $V _{2}=2 V _{1}$ હોય તો તાપમાનનો ગુણોત્તર $T _{2} / T _{1}$ ........ છે.