$A \,|\, A^+\, (xM)\, ||\, B^+ \,(yM)\, |\, B$
જો માપેલા $emf + + 0.20\, V$ હોય, તો કોષપ્રક્રિયા ...........
$C{u^{2 + }}_{({C_1}aq)} + Zn(s) \Rightarrow Z{n^{2 + }}_{({C_2}aq)} + Cu(s)$ તાપમાને મુક્તઊર્જા ફેરફાર $\Delta G$ એ .... નું વિધેય છે.
${Cu}_{({s})}+2 {Ag}^{+}\left(1 \times 10^{-3} \,{M}\right) \rightarrow {Cu}^{2+}(0.250\, {M})+2 {Ag}_{({s})}$
${E}_{{Cell}}^{\ominus}=2.97\, {~V}$
ઉપરની પ્રક્રિયા માટે ${E}_{\text {cell }}$ $=....\,V.$ (નજીકના પૂર્ણાંકમાં)
[આપેલ છે: $\log 2.5=0.3979, T=298\, {~K}]$