Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ધારોકે કોઈ ગ્રહની સપાટી પર મૂકવામાં આવેલા પદાર્થનો નિષ્કમણ વેગ $u$ છે. જો તેને તેની નિષ્કમણ ઝડપ કરતાં $200 \%$ જેટલી વધારે ઝડ૫ સાથે પ્રસેપ્તિ કરવામાં આવે, તો તેની તારાઓ વચ્ચેનાં અવકાશમાં ઝડ૫ શું હશે ?
એક ઉપગ્રહ $R$ ત્રિજયાની કક્ષામાં પૃથ્વીની ફરતે ફરે છે. બીજા ઉપગ્રહને $1.01R$ ત્રિજયાની કક્ષામાં પ્રક્ષેપ્ત કરવામાં આવે છે. બીજા ગ્રહનો આવર્તકાળ પહેલા ગ્રહ કરતાં ........ $\%$ વધારે હોય .
પૃથ્વીની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ $v$ છે. જેની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતા ચાર ગણી અને સમાન દળ ઘનતા ધરાવતા એક બીજા ગ્રહની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ $.....$ છે.