Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$100 W -300 V$ ના વિદ્યુત બલ્બને $500\,V$ અને $\frac{150}{\pi} Hz$ ના એસી સ્ત્રોત સાથે જોડેલ છે. વિદ્યુતબલ્બને સલામત રાખવા જરૂરી ઈન્કડટન્સ $..........H$ છે.
આપેલ પરિપથમાં, $t=0$ સમયે કળ $S_1$ બંધ જ્યારે કળ $S_2$ ને ખુલ્લી રાખવામાં આવે છે. કોઈ પછીના સમય $(t_0)$ એ કળ $S_1$ ને ખુલ્લી અને કળ $S_2$ ને બંધ કરવામાં આવે છે. વહેતા પ્રવાહ $I$ નું $t$ ના વિધેય તરીકેની વર્તણૂક કયા આલેખ વડે આપી શકાય.
$AC$ પરિપથમાં ઇન્ડક્ટર અને અવરોધ ${R}$ ને શ્રેણીમાં જોડેલા છે કે જેથી ${X}_{{L}}=3 {R}$ થાય. હવે ${X}_{{C}}=2 {R}$ ના કેપેસીટરને તેની સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. નવા પાવર ફેક્ટર અને જૂના પાવર ફેક્ટરનો ગુણોત્તર $\sqrt{5}: {x}$ છે. તો ${x}$ નું મૂલ્ય કેટલું થશે?
જ્યારે એક ગૂંચળાને $20 \mathrm{~V}$ dc ઉદ્દગમ સાથે જોડવામાં આવે છે ત્યારે તે $5 \mathrm{~A}$ નો પ્રવાહ ખેંચે છે. જ્યારે તેને $20 \mathrm{~V}, 50 \mathrm{~Hz} \ \mathrm{ac}$ ઉદ્દગમ સાથે જોડવામાં આવે છે તો આ ન ગૂંચળું $4 \mathrm{~A}$ નો પ્રવાહ ખેંચે છે. ગૂંચળાનો આત્મપ્રેરકત્વ .......... $\mathrm{mH}$ છે. ( $\pi$ ને $3$ બરાબર લો.)