Gujarat BoardEnglish MediumSTD 11 Commerceગુજરાતીકહેવત2 Marks
Question
કકળાટ(કજિયા)નું મોં હંમેશાં કાળું.
✓
Answer
અર્થઃ કકળાટ કરવાથી સારું પરિણામ આવતું નથી. સમજૂતીઃ કજિયાખોર સ્વભાવ સારો નહિ. કજિયાખોર સ્વભાવ { ધરાવતી વ્યક્તિ દરેકની સાથે નાની નાની બાબતે ઝઘડો કરે છે; આવી વ્યક્તિ સાથે સંબંધ રાખવાની કોઈની ઇચ્છા હોતી નથી. તેને સૌ દૂરથી જ સલામ કરે છે.
આપણે મળતાવડો સ્વભાવ રાખી જીવનને આનંદમય બનાવવું જોઈએ, સૌનો પ્રેમ જીતવો જોઈએ.
અર્થઃ કકળાટ કરવાથી સારું પરિણામ આવતું નથી. સમજૂતીઃ કજિયાખોર સ્વભાવ સારો નહિ. કજિયાખોર સ્વભાવ { ધરાવતી વ્યક્તિ દરેકની સાથે નાની નાની બાબતે ઝઘડો કરે છે;
આવી વ્યક્તિ સાથે સંબંધ રાખવાની કોઈની ઇચ્છા હોતી નથી. તેને સૌ દૂરથી જ સલામ કરે છે.
આપણે મળતાવડો સ્વભાવ રાખી જીવનને આનંદમય બનાવવું જોઈએ, સૌનો પ્રેમ જીતવો જોઈએ.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.