Gujarat BoardEnglish MediumSTD 11 Commerceગુજરાતીકહેવત2 Marks
Question
ત્રેવડ ત્રીજો ભાઈ છે.
✓
Answer
અર્થ : કરકસર કરીને ભેગી કરેલી રકમ ખરા સમયે ભાઈની જેમ મદદરૂપ થાય છે. સમજૂતીઃ આપણી દૈનિક આવકમાંથી આપણે થોડી થોડી બચત કરવી જોઈએ, કરકસર કરવી જોઈએ. આ રીતે એકઠી કરેલી રકમ જ્યારે ઓચિંતી જરૂરિયાત ઊભી થાય ત્યારે આશીર્વાદરૂપ બનતી હોય છે. કઈ જરૂરિયાતમાં કાપ મૂકી શકાય તે આપણે જાતે જ નક્કી કરવું જોઈએ; જેમ કે જ્યાં બસમાં જઈ શકાય તેમ હોય ત્યાં રિક્ષા કરીને ન જવું જોઈએ.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.