Gujarat BoardEnglish MediumSTD 11 Commerceગુજરાતીકહેવત2 Marks
Question
સંપ ત્યાં જંપ.
✓
Answer
અર્થ જ્યાં સંપ હોય ત્યાં શાંતિ હોય. સમજૂતી : સોને શાંતિમય જીવન પસંદ હોય છે. શાંતિમય જીવન જીવવું હોય તો સૌ સાથે સંપીને રહેવું જોઈએ. કોઈ સાથે ખોટો સંઘર્ષ કરવાથી આપણું જીવન અશાંત બને છે; આપણે તણાવમાં રહીએ છીએ. થોડી સહનશીલતા કેળવીને, થોડું જતું કરીને, સારાં કામોમાં સહકાર આપીને સૌ સાથે હળીમળીને રહેવું જોઈએ. તેમ કરવાથી જીવન આનંદમય બને છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.