Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
${m_a}$ અને ${m_b}$ દળ ધરાવતા બે પદાર્થને અલગ અલગ ઊંચાઈ $a$ અને $b$ પરથી મુક્ત કરવામાં આવે છે. તો બંને પદાર્થ દ્વારા આ અંતર કાપવા માટે લાગતાં સમયનો ગુણોત્તર કેટલો થાય?
એક બસ $2\,m / s ^2$ ના પ્રવેગથી ગતિ કરે છે. બસથી $96\,m$ પાછળ રહેલો સાયકલ ચલાવનાર બસની સાથે જ $20\,m / s$ થી શરૂઆત કરે છે. $..........\,s$ સમયે તે બસને $Overtake$ કરશે.
$120\, m$ લાંબી ટ્રેન $A$ કોઈ એક દિશામાં $20 \,m/s$ ના વેગથી ગતિ કરે છે. બીજી $130\, m$ લાંબી ટ્રેન $B$ તેની વિરુદ્ધ દિશામાં $30\, m/s$ ના વેગથી ગતિ કરે તેને પ્રથમ ટ્રેન $A$ ને પસાર કરતાં કેટલો સમય લાગશે?
એક કણ સ્થિર સ્થિતિમાંથી $2 \,m/s^2$ ના પ્રવેગ સાથે $10\, sec$ સુધી ગતિ કરે છે,અને પછી $30 \,sec$ સુધી અચળ વેગથી ગતિ કરે છે, અને પછી $4 \,m/s^2$ ના પ્રતિપ્રવેગથી સ્થિર થઇ જાય છે.તો તેણે કુલ કેટલા.........$m$ અંતર કાપ્યુ હશે?
$l$ અને $4l$ લંબાઈની બે ટ્રેન $A$ અને $B$, $L$ લંબાઈની ટનલમાં સમાંતર પાટા પર પરંતુ વિરુદ્ધ દિશામાં અનુક્રમે $108\,km / h$ અને $72\,km / h$, ના વેગથી ગતિ કરે છે. ટનલને પસાર કરવા માટે ટ્રેન $A$, ટ્રેન $B$ કરતા $35$ સેકન્ડ ઓછો સમય લેતી હોય, તો ટનલની લંબાઈ $L$ .........\, $m$ હશે.$( L =60\,l$ આાપેલ છે.)
$x$-અક્ષ સાથે $30^{\circ}$ અને $45^{\circ}$ નો કોણ સાથે ગતિ કરતા બે કણો માટે સ્થાનાંતર-સમયના આલેખો આકૃતિમાં દર્શાવ્યા છે. તેઓનો અનુક્રમે વેગોનો ગુણોતર ....... હશે.
એક બસ પ્રથમ ત્રીજા ભાગનું અંતર $10\; km/h$ ની ઝડપે, બીજું ત્રીજા ભાગનું અંતર $20\; km/h$ ની ઝડપે અને બાકીનું ત્રીજા ભાગનું અંતર $60\; km/h$ ની ઝડપે કાપે છે. આ બસની સરેરાશ ઝડપ ($km/h$ માં) કેટલી થશે?