Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$k$ જેટલો બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગની લંબાઈને $1:2:3 $ ના ગુણોત્તરમાં કાપવામાં આવે છે. તેમને શ્રેણીમાં જોડવામાં આવે છે અને નવો બળ અચળાંક $k’$ થાય. પછી તેમને સમાંતરમાં જોડવામાં આવે છે અને બળ અચળાંક $k’’ $ થાય છે. તો $\frac{{{k'}}}{{{k''}}}$ કેટલો થાય?
પૃથ્વી પર એક સેકન્ડનો આવર્તકાળ ધરાવતું લોલક એવા ગ્રહ પર લઈ જવામાં આવે છે કે જ્યાં ગુરૂત્વાર્ષણળ બળ $4$ ગણું છે. આ ગ્રહ પર એક સેકન્ડ આવર્તકાળ દર્શાવતા લોલકની લંબાઈ ............ ગણી કરવી જોઈએ ?
$l_{A}$ અને $l_{B}$ લંબાઈ ધરાવતી બે સ્પ્રિંગના છેડે અનુક્રમે $M_{A}$ અને $M_{B}$ દળ લટકવેલા છે. જો તેમના દોલનોની આવૃતિ વચ્ચેનો સંબંધ $f_{A}=2 f_{B}$ હોય તો .....