Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$40\, {m} / {s}$ ના વેગથી ઘર્ષણરહિત સપાટી પર સમક્ષિતિજ દિશામાં ગતિ કરતાં બ્લોકના $1: 2$ ના ગુણોત્તરમાં બે ટુકડા થાય છે. જો નાના ટુકડાનો વેગ $60\, {m} / {s}$ સમાન દિશામાં હોય, તો ગતિઉર્જમાં થતો આંશિક ફેરફાર કેટલો હશે?
અચળ બળ $\overrightarrow F = 20\hat i + 15\hat j - 5\hat k\,N\,$ ની અસર હેઠળ કોઈ કણ $6\hat i - 4\hat j + 3\hat k\,m/s$ વેગથી ગતિ કરે છે. તો કણ પર લાગેલ તત્કાલિન પાવર .........$J/s$ હશે?
$'m'$દળ ધરાવતા દોલકને $'L'$ લંબાઇની હલકી દોરી વડે લટકાવવામાં આવે છે. તેના સૌથી નીચિના બિંદુ $A$ આગળ એવી રીતે લધુત્તમ સમક્ષિતિજ વેગ લગાડવામાં આવે છે કે જેથી તે અર્ધ વર્તુળાકાર ગતિ કરી સૌથી ઉપરના સ્થાન આગળ પહોંચે છે. તેમની ગતિ ઊર્જાઓની ગુણોત્તર $\frac{(K . E)_A}{(K . E)_B}$________છે:
$0.4\, kg$ દળવાળા એક પદાર્થને શિરોલંબ વર્તુળાકારે $2$ ભ્રમણ/સેકન્ડ થી ફેરવવામાં આવે છે. વર્તુળની ત્રિજ્યા $2\, m$ છે તો જ્યારે પદાર્થ વર્તુળના ટોચ ના સ્થાને હોય ત્યારે દોરીમાં રહેલ તણાવ ......... $N$ થાય.
$0.1 kg $ નો એક બોલ પ્રારંભમાં સ્થિર સ્થિતિમાં રહેલાં અજ્ઞાત દળના બોલ સાથે હેડઓન સંઘાત અનુભવે છે. જો $0.1 kg$ નો બોલ તેની મૂળ ઝડપ ના $1/3$ ઝડપે પાછો ફરે છે. બીજા બોલનું દળ .......... $kg$ હશે.