Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$H-$ પરમાણુની આયનીકરણા ક્ષમતા $13.6 \;ev$ છે. જ્યારે $970.6\;\mathring A$ પ્રવેગિત કરવામાં આવે, તો બોહર મોડેલ અનુસાર ઉત્સર્જિત રેખાઓની સંખ્યા કેટલી થશે?
દ્વિ આયનીય $Li$ અણુ તેની ધરા અવસ્થા$(n = 1)$ માંથી $n = 3$ ઉત્તેજિત અવસ્થામાં જાય છે. તેની વર્ણપટ્ટ રેખાની તરંગલંબાઈ ${\lambda _{32}},{\lambda _{31}}$ અને ${\lambda _{21}}$ મુજબ આપવામાં આવે છે. તો ${\lambda _{32}}/{\lambda _{31}}$ અને ${\lambda _{21}}/{\lambda _{31}}$ નો ગુણોત્તર અનુક્રમે કેટલો મળે?
જો $K$ - કવચમાં ઈલેક્ટ્રોનની ઊર્જા $40000 \,eV$ હોય અને કુલીજ ટ્યૂબ આગળ $60000\, eV$ નો સ્થિતિમાન લાગુ પાડવામાં આવે તો નીચેના પૈકી કયા ક્ષ કિરણો આપણને મળશે?
હાઇડ્રોજન પરમાણુ $n = 2$ થી $n = 1$ માં સંક્રાંતિ કરે છે અને ફોટોનનું ઉત્સર્જન કરે છે. આ ફોટોન દ્વિ આયન ધરાવતા ઉતેજીત અવસ્થામાં રહેલ લિથિયમ $(z = 3)$ પરમાણુ પર પડે છે અને તે કક્ષામાં ભ્રમણ કરતાં ઇલેક્ટ્રોનને દૂર કરે છે. તો આ આયનની ઉતેજીત અવસ્થા માટેનો ન્યૂનતમ ક્વોન્ટમઆંક કેટલો હોવો જોઈએ?
$Pt^{78} $ ના ક્ષ કિરણ વર્ણપટની $L_\alpha$ રેખાની તરંગ લંબાઈ $1.32 \,Å$ છે. અન્ય અજ્ઞાત ઘટકના ક્ષ કિરણ વર્ણપટમાં $L_\alpha$ રેખાની તરંગ લંબાઈ $4.17\, Å$ છે. જો $L_\alpha$ રેખા માટે સ્ક્રીનીગ અચળાંક $7.4$ હોય તો અજ્ઞાત ઘટકનો પરમાણ્વિય આંક ......છે.