નીચે એક કુટુંબના સભ્યો અને તેમની હાલની ઉંમરની વિગત આપેલ છે. તેના આધારે પ્રશ્નોના જવાબ લખો :
| કુટુંબના સભ્ય |
મનિષા |
તેની મમ્મી |
તેના પપ્પા |
તેની દાદી |
| હાલની ઉંમર (વર્ષ) |
૮ |
૩૫ |
૩૯ |
૭૨ |
$(૧)$ મનિષાની દાદી તેની મમ્મી કરતાં કેટલાં વર્ષ મોટા છે $? - .................$
$(૨)$ મનિષા તેના પપ્પા કરતાં કેટલાં વર્ષ નાની છે $? - .................$
$(૩)$ મનિષાના જન્મ સમયે તેની મમ્મીની ઉંમર કેટલી હશે $? - .................$
$(૪)$ તેની દાદીની ઉંમર કેટલી હશે $? - .................$
$(૫)$ ચાર વર્ષ પછી મનિશાની ઉંમર કેટલી હશે $? - .................$
$(૬)$ ચાર વર્ષ પછી તેની મમ્મીની ઉંમર કેટલી હશે $? - .................$
$(૭)$ ચાર વર્ષ પછી તેની દાદીની ઉંમર કેટલી હશે $? - .................$