યંગના પ્રયોગમાં મઘ્યસ્થ અઘિકતમ અને $ 10 $ મી પ્રકાીશત શલાકાના $y-$ યામ $2 cm$ અને $5 cm $ છે.જો પ્રયોગ $1.5 $ વક્રીભવનાંક ઘરાવતા પ્રવાહીમાં કરવામાં આવે તો નવા યામ કેટલા થાય?
  • A$2 cm, 7.5 cm$
  • B$3 cm, 6 cm$
  • C$2 cm, 4 cm$
  • D$4/3 cm, 10/3 cm$
Diffcult
Download our app for free and get startedPlay store
c
(c)Fringe width \(\beta\) \(\propto\) \(\lambda\). Therefore, \(\lambda\) and hence \(\beta\) decreases \(1.5\) times when immersed in liquid. The distance between central maxima and \(10^{th}\) maxima is \(3 \,cm\) in vacuum. When immersed in liquid it will reduce to \(2\, cm\). Position of central maxima will not change while \(10^{th}\) maxima will be obtained at \(y = 4\,cm.\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં બે સ્લીટ વચ્ચેનું અંતર $0.15\; \mathrm{mm}$ છે.આ પ્રયોગમાં $589 \;\mathrm{nm}$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના ઉપયોગથી $1.5\; \mathrm{m}$ દૂર પડેલા પડદા પર શલાકા મળે છે. તો બે પ્રકાશિય શલાકા વચ્ચેનું અંતર કેટલા ......$mm$ હશે?
    View Solution
  • 2
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $I$ તીવ્રતા ધરાવતું પ્રકાશનું કિરણ $A$ બિંદુ આગળ આપાત થાય છે. જેનું પાશ્વિક પરાવર્તન અને પાશ્વિક વક્રીભવન થાય છે. દરેક પરાવર્તન સમયે $25\%$ આપાત પ્રકાશની તીવ્રતાનું પરાવર્તન થાય છે. કિરણ $AB$ અને $A'B'$ વ્યતિકરણ અનુભવે, તો $I_{max}$ અને $I_{min}$ નો ગુણોત્તર કેટલો મળે?
    View Solution
  • 3
    દ્વિ સ્લીટ પ્રયોગમાં એકવર્ણીં પ્રકાશ સાથે સ્લીટોથી અમુક અંતરે રાખેલ પડદા પર શલાકાઓ મેળવવામાં આવે છે. જો પડદાને સ્લીટો તરફ $5 \times 10^{-2} \,m$ ખસેડવામાં આવે તો શલાકાની પહોળાઈ માં $3 \times 10^{-5}\, m$ નો ફેરફાર થાય છે. જો સ્લીટો વચ્ચેનું અંતર $10^{-3} m$ હોય તો પ્રકાશની તરંગલંબાઈ શોધો.
    View Solution
  • 4
    બે તરંગો માંથી પ્રત્યેકની તીવ્રતા $ I$ હોય, અને તેઓ વચ્ચે $120^o$ નો કળા તફાવત હોય તો ત્યારે તરંગો સંપાત થશે તો તેમની પરિણામી તીવ્રતા ......
    View Solution
  • 5
    યંગના બે સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર $ 3 \,cm$ પડદાથી સ્લિટ વચ્ચેનું અંતર $ 7 \,cm $ અને પ્રકાશની તરંગલંબાઈ $ 1000 \,Å$ હોય તો શલાકાની પહોળાઈ .....
    View Solution
  • 6
    તરંગના પ્રસરણમાં ગૌણ તરંગ અગ્રનું મહત્તવ કોણે સમજાવ્યુ?
    View Solution
  • 7
    સ્લીટ દર્પણ મુખમાંથી મેળવેલી વિવર્તન શલાકાઓ.....
    View Solution
  • 8
    એક ઘટ્ટ માધ્યમ કે જેનો વક્રીભવનાંક $1.414$  છે, તેનાં પર $45^o$ ના ખૂણે પ્રકાશનું એક પુંજ આપાત થાય છે. આ માધ્યમમાં વક્રીભૂત પુંજની પહોળાઇ અને હવામાં આપાત પુંજની પહોળાઇઓનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 9
    યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં એક સ્લિટના માર્ગમાં જાડાઇ $2.5 \times 10^{-5} m$ અને $ (\mu = 1.5) $ વક્રીભવનાંક ધરાવતી તકતી મૂકતાં મધ્યમાન પ્રકાશિત શલાકા કેટલા ....$cm$ અંતર ખસે? બે સ્લિટ વચ્ચેનું અંતર $0.5mm$  અને સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર $100 cm$ છે.
    View Solution
  • 10
    રેખીય ધ્રુવીભૂત પ્રકાશમાં વિધુતક્ષેત્રનું મૂલ્ય
    View Solution