Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$298\, K$ પર શુદ્ધ પ્રવાહીઓ $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુક્રમે $400$ અને $600\, mm\, Hg$ છે. બે પ્રવાહીઓને મિશ્ર કરતા તઓના પ્રારંભિક કદનો સરવાળો અંતિમ મિશ્રણના કદ બરાબર છે. મિશ્રણમાં $B$ નો મોલ- અંશ $0.5$ છે. તો અંતિમ દ્રાવણનુ બાષ્પદબાણ અને બાષ્પ અવસ્થામાં ઘટાકો $A$ અને $B$ ના મોલ - અંશ અનુક્રમે જણાવો.
શુદ્ધ બેઝિનનુ ઠારણ $5.3\,^oC$ તાપમાને થાય છે. $4.4\,g$ બેન્ઝિન $(K_f = 5.12\, K\, kg\, mol^{-1})$ માં $0.223\, g$ ફિનાઇલ એસિટિક એસિડ $(C_6H_5CH_2COOH)$ નું દ્રાવણ $4.47\,^oC$ તાપમાને ઠરે છે, તો આ પરથી તારણ કાઢી શકાય કે ફિનાઇલ એસિટિક એસિડ ........
જ્યારે $10$ ગ્રામ ગ્લુકોઝ ($P_1$), $10$ ગ્રામ યુરિયા ($P_2$) અને $10 $ ગ્રામ સુકોઝ ($P_3$) ને $ 250$ મિલી પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો $ 273\,K$ ના અભિસરણ દબાણ વચ્ચેનો સંબંધ કયો છે?