Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે $hv$ ઊર્જાનો ફોટોન એલ્યુમિનિયમ ની પ્લેટ પર આપાત થાય (કાર્ય વિધેય $E_0$) ત્યારે મહત્તમ ગતિ ઊર્જા $K$ ધરાવતા ફોટો ઈલેક્ટ્રોન બહાર નીકળે છે. જ્યારે $2hv$ ઊર્જાનો ફોટોન એલ્યુમિનિયમ ની પ્લેટ પર આપાત થાય ત્યારે બહાર નીકળતાં ફોટો ઈલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા કેટલી હશે?
ધારો કે જ્યારે અનુક્મે $\lambda_{1}$ અને $\lambda_{2}$ જેટલી તરંગલંબાઈ ઘરાવતો એકરંગી પ્રકાશ કિરણ ધાતુ સપાટી ઉપર આપાત થાય છે ત્યારે ઉત્સર્જાતા ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા અનુક્રમે $K_{1}$ અને $K_{2}$ છે જો $\lambda_{1}=3 \lambda_{2}$ હોય તો ............
ટંગસ્ટન પર સિઝિયમના બનેલા ફોટો સંવેદી વિકિરિત એક નિયોન બલ્બ માંથી $640.2\ nm (1nm = 10{-9}m)$ તરંગ લંબાઈનો એકવર્ણીં વિકિરણ ઉત્સર્જાય છે. માપવામાં આવતો સ્ટોપિંગ સ્થિતિમાન $0.54\ V$ છે. આ સ્ત્રોતને આયનના સ્ત્રોત વડે બદલવામાં આવે છે અને તેની સમાન ફોટો સેલ વડે $427.2\ nm$ ની રેખાનું ઉત્સર્જન કરવામાં આવે તો ધારેલો નવો સ્ટોપિંગ સ્થિતિમાન કેટલા .............. $V$ હશે?
અલગ અલગ પ્રયોગમાં એક જ ધાતુ પર $4 \times 10^{15}\, Hz$ અને $6 \times 10^{15} \,Hz$ આવૃત્તિનું વિદ્યુત ચુંબકીય વિકિરણ પડે તો મુક્ત થતા ઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઉર્જાનો ગુણોત્તર $1: 3$ છે. ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ ............... $\times 10^{15} Hz$ છે?
ફોટોઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં એક વિદ્યાર્થી સ્ટોપિંગ પોટેન્શિયલ $V_0$ નો તરંગલંબાઈ $\lambda $ ના વ્યસ્ત વિરુધ્ધનો આલેખ બે ધાતુ $A$ અને $B$ માટે દોરે છે, જે નીચે દર્શાવેલ છે. તેના માટે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય સાબિત થશે?