Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1.5$ વક્રીભવનાંક અને $10\, cm$ ત્રિજ્યા ધરાવતા અર્ધવર્તુળાકારની વક્ર સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. તેની અક્ષ પર એક નાનો પરપોટો સમતલ સપાટીથી $6\, cm$ નીચે છે. તો અરીસા દ્વારા પરપોટાનું પ્રતિબિંબ ક્યાં મળશે?
એક પાત્રની નીચેની સપાટી $4\, cm$ જોડાઈ ધરાવતા ($\mu = 1.5$) કાચનો સ્લેબ છે. આ પાત્ર અનુક્રમે $6\, cm$ અને $8\, cm $ ઉંડાઈએ બે અમિશ્રિત પ્રવાહીઓ $A$ અને $B$ ધરાવે છે. જો કાચના સ્લેબની નીચેની સપાટીની બાહ્ય તરફ તિરાડને જ્યારે પાત્રમાંથી જોવામાં આવે ત્યારે તે કેટલા.......$cm$ અંતરે ખસેલી હશે? $A$ અને $B$ ના વક્રીભવનાંકો અનુક્રમે $1.4$ અને $1.3$ છે.
બહિર્ગોળ લેન્સ (કેન્દ્રલંબાઈ $20\, cm$) અને અંતર્ગોળ અરીસો એક જ અક્ષ પર એકબીજાથી $80\, cm$ પડેલા છે.અંતર્ગોળ અરીસો બહિર્ગોળ લેન્સની જમણી બાજુએ છે.બહિર્ગોળ લેન્સથી $30\, cm$ અંતરે વસ્તુ મુક્તા તેનું પ્રતિબિંબ, અંતર્ગોળ અરીસો દૂર કરવામાં આવે તો પણ તેજ સ્થાને મળે છે.વસ્તુને અંતર્ગોળ અરિસાથી મહત્તમ કેટલા.......$cm$ અંતરે મુક્તા અરીસા વડે તેનું આભાસી પ્રતિબિંબ મળે?
એક નાનો સિકકો પ્રવાહી ભરેલા પાત્રના તળિયે મૂકેલો છે. આ સિકકામાંથી નીકળતું પ્રકાશકિરણ પ્રવાહીની સપાટી સુધી ગતિ કરે છે અને ત્યારબાદ સપાટીને સમાંતર ગતિ કરે છે. આ પ્રવાહીમાં પ્રકાશનો વેગ કેટલો હશે?
એક પાતળા બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ શોધવા માટે $\frac{1}{ u}$ અને $\frac{1}{v}$ વચ્ચેનો આલેખ દર્શાવ્યા મુળબ દોરવામાં આવે છે. લેન્સનો વક્રીભવનાંક $1.5$ છે અને તેની બંને સપાટીને સમાન વક્રતા ત્રિજ્યા $(R)$ છે. $R$ નું મૂલ્ય $.........cm$ હશે.(જ્યાં $u =$ વસ્તુ અંતર, $v =$ પ્રતિબિંબ અંતર)