લોહીનો વેગ : બેભાન કરેલા એક કૂતરાની મોટી ધમનીમાંથી વહન પામતા લોહીને વેન્યુરિમીટર મારફતે અન્ય માર્ગે વાળવામાં આવેલ છે. વેન્યુરિમીટરના પહોળા ભાગનું ક્ષેત્રફળ ધમનીના ક્ષેત્રફળ જેટલુ જ $A=8\,mm^2$ છે. સાંકડા ભાગનું ક્ષેત્રફળ $a = 4 \,mm ^2$ છે. ધમનીમાં દબાણ ઘટાડો $24 \,Pa $ છે. ધમનીમાં વહેતા લોહીની ઝડપ કેટલી હશે ?
Download our app for free and get started