Gujarat BoardEnglish MediumSTD 6GUJARATIસંસ્કારે સજર્યું સ્વર્ગ1 Mark
Question
જુદી માટીનો માનવી
✓
Answer
જુદી પ્રકૃતિ ધરાવનાર માણસ વાક્ય :- આખું ગામ ગમે ત્યાં કચરો ફેંકી દે છે, પણ ચિરાગ તો જુદી માટીનો માનવી. એણે ગામના કચરા માટે એક ઊંડો ખાડો જ તૈયાર કરી દીધો.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.