Question
કદમથી કદમ મેળવવા

Answer

સાથે મળીને કાર્ય કરવું
વાક્ય :- ગામના ગૌચરમાં વૃક્ષો ઉછેરવા માટે આપણા ગામના એકેએક માણસે કદમથી કદમ મેળવીને કામ કર્યું છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free