Question
આનાકાની કરવી-

Answer

હા ના કરવી, ઢચુપચુ હોવું.
વાક્ય : બપોરે ખેતરમાં જવાની હા તો કહી, પણ બપોરની ગરમી જોઈને મનુ આનાકાની કરવા લાગ્યો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free