મોટર સ્ટાર્ટર એે
  • A
    ચલિત અવરોધ છે.
  • Bback $emf$ ના તફાવતની ગોઠવણી છે.
  • C$DC$ મોટરને ચાલુ થવામાં મદદ કરે છે.
  • D
    આપેલ તમામ
Easy
Download our app for free and get startedPlay store
d
(d)

starting resisted are used in high power \(D)\) ( motes, before we had variable frequent \(A C\) motor drive, high power \(D C\) motors were compos. Starting ngistors are used to limit starting cessent. Therefore they of sets back emt mosiations so answer is all of these.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોઇલની લંબાઈ અચળ રાખીને તેના આંટાની સંખ્યાને બમણી કરવામાં આવે, તો તેનું આત્મપ્રેરકત્વ કેટલું થાય?
    View Solution
  • 2
    $N$ આંટા ધરાવતી બે કોઇલ વચ્ચે અનોન્ય પ્રેરકત્વ $M$ છે.એક કોઇલમાં $t$ સમયમાં પ્રવાહ $I$ થી શૂન્ય કરવામાં આવે તો બીજી કોઇલમાં દરેક આંટા દીઠ ઉદભવતું $e.m.f. = .......$
    View Solution
  • 3
    $N$ આંટા , $A$ ક્ષેત્રફળ અને $R$ અવરોધ ધરાવતાં કોઇલ ચુંબકીયક્ષેત્ર $B$ માં $\omega$ કોણીય ઝડપથી ભ્રમણ કરે તો જનરેટરમાં ઉદભવતા મહતમ $e.m.f. = ........$
    View Solution
  • 4
    એક $10 \;H$ નું આદર્શ ગુંચળું અવરોધ $5 \;\Omega$ અને $5 \;V$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલ છે. જોડાણ કર્યાની $2$ સેકન્ડ પછી ગૂંચળામાં કેટલા અમ્પિયરનો વિદ્યુતપ્રવાહ વહેશે?
    View Solution
  • 5
    આકૃતિમાં દર્શાવ્યા મુંજબ $L$ લંબાઈ ધાતુનો સળિયો સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ ને લંબ અને સળિયાના એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષી $\omega$ જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે. તો પ્રેરિત વીજચાલક બળ $..............$ થશે.
    View Solution
  • 6
    ટ્રાન્સફોર્મરનો કોર શેનો બનેલો હોય છે.
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈલમાંનો ચુંબકીય ફલક્સ સમય સાથે બદલાય છે. તો ક્યો આલેખ પ્રેરીત $emf$ $E$ તથા સમય $t$ નાં મુલ્યનો તફાવત દર્શાવે છે?
    View Solution
  • 8
    $10^{-2} T$ ઘરાવતા ચુંબકીય ક્ષેત્રમાં 30cm ત્રિજયા,એક આંટા ઘરાવતું અને ${\pi ^2}$Ω અવરોઘ ઘરાવતું વર્તુળાકાર ગૂંચળું મૂકેલ છે.આ ગૂંચળું ચુંબકીયક્ષેત્રને લંબ તેમજ તેના વ્યાસને અનુલક્ષીને $200\, rpm$ ની ઝડપે ભ્રમણ કરે છે,તો ગૂંચળામાં ઉદ્‍ભવતા $AC$ પ્રેરિત પ્રવાહનું મૂલ્ય _______$mA $ હશે.
    View Solution
  • 9
    ટ્રાન્સફોર્મર શું કાર્ય કરે છે?
    View Solution
  • 10
    વિધાન $- 1$ : $L$ લંબાઈ, $N$ આંટા અને $r$ ત્રિજ્યા ધરાવતા લાંબા સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ $\frac{{\pi {\mu _0}{N^2}{r^2}}}{L}$ કરતાં ઓછું હોય.

    વિધાન $- 2$ : વિધાન $- 1$ માં આપેલ સોલેનોઇડમાંથી $I$ પ્રવાહ વહેતો હોય તો સોલેનોઇડની વચ્ચે ચુંબકીય પ્રેરણ $\frac{{{\mu _0}NI}}{L}$ જેટલું મળે છે જે છેડા તરફ જતાં ઘટતું જાય છે.

    View Solution