$\mathrm{HX}(\mathrm{aq}) \rightleftharpoons \mathrm{H}^{+}(\mathrm{aq})+\mathrm{X}(\mathrm{aq}), \mathrm{Ka}=1.2 \times 10^{-5}$
$\left[\mathrm{K}_{\mathrm{n}}:\right.$ વિયોજન અચળાંક]
$300 \mathrm{~K}$ પર $HX$ ના $0.03 \mathrm{M}$ જલીય દ્રાવણ નું અભિસરણ (પરાસરણ) દબાણ .......... $\times 10^{-2}$ bar છે.
$\left[\right.$ આપેલ : $\mathrm{R}=0.083 \mathrm{~L} \mathrm{bar} \mathrm{Mol}^{-1} \mathrm{~K}^{-1}$ ]
$(1) $ મોલારીટી એટલે એક લીટર દ્રાવકમાં દ્રાવ્યનાં મોલની સંખ્યા
$(2) $ સોડિયમ કાર્બેનેટના દ્રાવણની સપ્રમાણતા અને મોલારીટી બંને સમાન છે.
$(3)$ $1000 $ ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય કરેલ દ્રાવ્યના મોલની સંખ્યાને મોલારીટી $( m ) $ દ્વારા દર્શાવી શકાય છે.
$(4)$ દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશનો ગુણોત્તર એ તેઓના ક્રમશ: મોલના ગુણોત્તરમાં હોય છે.