Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$l$ લંબાઈના અને $m$ દ્રવ્યમાનના એક સમક્ષિતિજ સળીયા $AB$ ના બે છેડાઓ પર $k$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે હલકી સમાન સ્પ્રિંગો સમક્ષિતિજ જોડેલ છે. આ સળીયો તેના કેન્દ્ર $O$ થી જડેલ છે. અને તે સમક્ષિતિજ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે સ્પ્રિંગોના બીજા છેડાઓ જડ આધાર સાથે જોડેલ છે. આ સળિયાને હળવેકથી ધક્કો મારી કોઈ નાના ખુણે ફેરવીને છોડી દેવામાં આવે તો પરિણામી દોલનની આવૃત્તિ કેટલી થાય?
એક પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે. જ્યારે તેનું સમતોલન સ્થાનથી સ્થાનાંતર $4\,cm $ અને $5\,cm$ હોય, ત્યારે પદાર્થનો તેને અનુરૂપ વેગ અનુક્રમે $10\,cm/sec$ અને $8\, cm/sec$ છે. તો પદાર્થનોઆવર્તકાળ કેટલો હશે?