નીચે બે વિધાનો આપેલા છે.

વિધાન - $I$ : અનુયુંબકત્વ અને લોહચુંબકત્વ પદાર્થો માટેની સસેપ્ટીબિલિટી તાપમાનના ધટાડા સાથે વધે છે.

વિધાન - $II$ : ડાયામેગ્નેટીઝમ એ ઈલેકટ્રોનની કક્ષીય ગતિ કે જેને કારણે લગાવેલ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ચુંબકીય ચાકમાત્રા ઉત્તપન થાય છે.

ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિધાનોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો

  • Aવિધાન $I$ અને વિધાન $II$ બંને સાચાં છે
  • Bવિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટાં છે
  • Cવિધાન $I$ સાયું છે પણ વિધાન $II$ ખોટું છે
  • Dવિધાન $I$ ખોટું છે પણ વિધાન $II$ સાચું છે
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
a
According to curie's law, magnetic susceptibility is inversely proportional to temperature for a fixed value of external magnetic field i.e. \(\chi=\frac{C}{T}\).

The same is applicable for ferromagnet and the relation is given as \(\chi=\frac{ C }{ T - T _{ C }} \quad\left( T _{ C }\right.\) is curie temperature)

Diamagnetism is due to non-cooperative behaviour of orbiting electrons when exposed to external magnetic field.

Hence option \((A).\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે ગજિયા ચુંબકને $d $ અંતરે સમઅક્ષિય મૂકતાં તેમની વચ્ચે લાગતું બળ કોના વ્યસ્ત પ્રમાણમાં હોય?
    View Solution
  • 2
    $0.12\, m$ લંબાઇની એક ચુંબકીય સોયને તેના મધ્યબિંદુમાંથી એક દોરી વડે એ રીતે લટકાવામાં આવે છે કે જેથી તે સમક્ષિતિજ સાથે $45^o$ કોણ બનાવે છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $18\times 10^{-6}\, T$ છે. જો આ સોયના ધ્રુવની પ્રબળતા $1.8\, Am$ હોય તો આ સોયને તેના મધ્યબિંદુથી સમક્ષિતિજ સ્થિતિમાં લટકાવવામાં આવે છે. તેને સમક્ષિતિજ રાખવા તેના છેડા પર લગાડવું પડતું ઊર્ધ્વબળ _____ હશે.
    View Solution
  • 3
    ડાયમેગ્નેટિક પદાર્થની સસેપ્ટીબિલિટી કેટલી થશે?
    View Solution
  • 4
    પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $0.34×10^{-4} \,T $ ની અસર હેઠળ ટેન્જેન્ટ ગેલ્વેનોમિટરનું $ 30° $ કોણાવર્તન થતું હોય,તો કોઇલનું ચુંબકીયક્ષેત્ર
    View Solution
  • 5
    $5 \,cm$ લંબાઇ અને $1 \,cm$  વ્યાસ ધરાવતા સળિયાનું મેગ્નેટાઇઝેશન $5.30 × 10^3\,Amp/m^3.$  હોય,તો મેગ્નેટીક મોમેન્ટ કેટલી થાય?
    View Solution
  • 6
    કાયમી ચુંબક $(p)$ અને ટ્રાન્સફોર્મર $(T)$ માં વપરાતુ ચુબકીય દ્રવ્ય ના ગુણધર્મ કયો છે.
    View Solution
  • 7
    $2 \times 10^4\ JT^{-1}$  ચુંબકીય મોમેન્ટ ઘરાવતો ગજિયો ચુંબક સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે. અવકાશમાં $B=6  \times 10^{-4 } \,T$ જેટલું સમક્ષિતિજ ચુંબકીયક્ષેત્ર પ્રવર્તે છે. ચુંબકને ધીમેથી ક્ષેત્રની સમાંતર દિશામાંથી ક્ષેત્ર સાથે $60^o $ ના ખૂણા તરફ લઈ જવા કેટલું કાર્ય ($J$ માં) કરવું પડે?
    View Solution
  • 8
    $30^{\circ}$ નો ડીપ-કોણ ઘરાવતા સ્થાન $P$ આગળ ચુંબકીય કંપાસની સોય એક મિનીટમાં $20$ વખત દોલન પામે છે. $60^{\circ}$ નો ડીપ કોણ ઘરાવતા $Q$ સ્થાને પ્રતિ મિનીટ દોલનોની સંખ્યા $10$ થઈ જાય છે. આ બે સ્થાનો આગળ કુલ ચુંબકીય ક્ષેત્રોનો ગુણોત્તર $\left( B _{ Q }: B _{ P }\right)..........$ થશે.
    View Solution
  • 9
    $L$ લંબાઈના લોખંડના સળિયાને $M$ જેટલી ચુંબકીય ચાકમાત્રા છે. તેને મધ્યમાંથી એવી રીતે વાળવામાં આવે છે કે જેથી તેની બે ભુજાઓ એકબીજા સાથે $60^{\circ}$ નો કોણ બનાવે. આ નવા ચુંબકની ચુંબકીય ચાકમાત્રા. . . . . .  થશે.
    View Solution
  • 10
    $0.075 \,kg$  દળ અને $7500 \,kg/m^3 $ ઘનતા ઘરાવતા પદાર્થ ની ચુંબકીય ડાઇપોલ મોમેન્ટ $8 \times  10^{-7} \,Amp \times m^2$ છે.તો મેગ્નેટાઇઝેશન કેટલા .......$Amp/m$ થાય?
    View Solution