Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સુવાહકમાં વહેતો વિદ્યતભાર સમય સાથે $Q ( t )=\alpha t -\beta t ^2+\gamma t ^3, \alpha, \beta$ અને $\gamma$ અચળાંકો છે, મુજબ બદલાય છે. પ્રવાહનું ન્યૂનતમ મૂલ્ય શોધો.
એક વિધુત હીટર અને વિધુત બલ્બ અનુક્રમે $500\, W$, $220\, V$ અને $100\, W$, $220\, V$ ના છે. બંનેના $220\, V$ $a.c.$ ના મેઈન સાથે શ્રેણી માં જોડવામાં આવે છે. તો હીટર અને બલ્બ વડે વ્યય પામતો પાવર અનુક્રમે. . . .
જો આપેલ પરિપથમાં $'a'$ અને $m$ બે યાદચ્છિક અચળાંકો હોય તો પરિપથમાં અવરોધ લધુત્તમ થાય ત્યારે $m$ નું મૂલ્ય $\sqrt{\frac{x}{2}}$ મળે છે. $x$ .............. થશે.
જેનો emf $10 V$ અને આંતરિક અવરોધ $1 \Omega$ હોય તેવી બેટરીને જ્યારે $4 \Omega$ ના બાહ્ય અવરોધ સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણ જોડવામાં આવે છે ત્યારે બેટરીનો ટર્મનલ વોલ્ટેજ. . . . . હશે: