Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક દ્રાવણમાં પેન્ટેન $ (A) $ અને હેકઝેન $ (B) $ નો મોલ ગુણોત્તર $1 : 4$ છે $20^o$ સે તાપમાને આ બંને હાઇડ્રોકાર્બન ના શુધ્ધ સ્વરૂપમાં બાષ્પદબાણ અનુક્રમે $440$ મિમિ અને $120 $ મિમિ છે તો વરાળ સ્વરૂપમાં પેન્ટેન ના મોલ -અંશ…..થાય.
વાતાવરણીય દબાણે યુરિયા ના દ્રાવણ માં (આણ્વિય દળ $56\,g\,mol^{-1}$ ) $100.18\,^oC$ ઊકળે છે જો પાણી માટે $K_f$ અને $K_b$ અનુક્રમે $1.86$ અને $0.512\,K\,kg\,mol^{-1}$ છે તો ઉપરોક્ત દ્રાવણ કયા તાપમાને.....................$^oC$. ઠંડુ થશે
પીવાના પાણીનાં નમૂનામાં $CHCl_3$ ક્લોરોફોર્મથી ઘણું પ્રદૂષિત થાય છે જે કેન્સર પ્રેરક બને છે. આ પ્રદૂષણનું સ્તર $ 15\,ppm $ (વજનથી )હોય તો દળની ટકાવારીમાં દર્શાવો.
નિર્બળ એસિડ $HX$ નું $0.1\, m$ જલીય દ્રાવણમાં $30\%$ આયનીકરણ થાય છે. જો પાણી માટે $K_f =1.86\, ^o\, C/m$ હોય, તો દ્રાવણનું ઠારબિંદુ .........$^oC$ થશે.