Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
યંગના પ્રયોગમાં $6000\, Å $ ની તરંગલંબાઈવાળા પ્રકાશથી $0.8\, mm$ પહોળાઈની શલાકા પડદાથી $2.5 \,m$ એ મેળવવામાં આવે છે. જો આવા પ્રયોગને $1.6$ જેટલો વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં કરવામાં આવે તો, શલાકાની પહોળાઈ.....$mm$
શૂન્યઅવકાશમાં સમાન તરંગલંબાઈ $\lambda$ ધરાવતા બે તરંગો છે. એક તરંગ $n_{1}$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમ માં $L _{1}$ અંતર અને બીજું તરંગ $n_{2}$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં $L _{2}$ અંતર કાપ્યા પછી બંને તરંગો વચ્ચે કળા તફાવત
શરૂઆતમા સમાન કળામા રહેલા બે પ્રકાશ કિરણો, આકૃત્તિમા દર્શાવ્યા પ્રમાણે $\mu_1$ અને $\mu_2\left(\mu_1\,>\,\mu_2\right)$ વક્રિભવનાંક ધરાવતા અને સમાન લંબાઈ $L$ ના બે માધ્યમમાંથી પસાર થાય છે. જો હવામા પ્રકાશ કિરણની તરંગલંબાઇ $\lambda$ હોય તો બહાર નિકળતા કિરણો વચ્ચે કળા તફાવત કેટલો છે ?
બે જુદા જુદા યંગમાં પ્રયોગમાં જ્યારે તરંગલંબાઈનો ગુણોત્તર $1:2$ હોય ત્યારે સરખી પહોળાઈની શલાકા દેખાય છે. જો બે કિસ્સામાં સ્લીટ વચ્ચેના અંતરનો ગુણોત્તર $2:1 $ હોય તો, સ્લીટના સમતોલ અને બે પ્રયોગમાં પડદાના વચ્ચેના અંતરનો ગુણોત્તર ......છે.