Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ઘન ગોળો જેની ઘનતા એકસમાન અને ત્રિજ્યા $4$ એકમ અને કેન્દ્ર ઉદગમબિંદુ પર છે $1$ એકમ ત્રિજ્યા ધરાવતા બે ગોળા જેમના કેન્દ્ર $A(-2, 0, 0)$ અને $B(2, 0, 0)$ ને બહાર કાઢી નાખવામાં આવે છે જે નીચેની આકૃતિમાં દર્શાવેલ છે .તો ...
પૃથ્વીની સપાટી પર ધ્રુવ પાસે ગુરુત્વપ્રવેગનું મૂલ્ય $g$ અને ધુવમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને કોણીય ઝડપ $\omega$ છે. એક પદાર્થનું વજન વિષુવવૃત પર અને ધુવથી $h$ ઊંચાઈ પર સ્પ્રિંગ બેલેન્સ વડે માપવામાં આવે છે.જો બંને સ્થાને વજન સમાન મળતું હોય તો ઊંચાઈ $h$ કેટલી હશે? $( h << R ,$ જ્યાં $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે)
કોઈ સ્થાને ગુરુત્વાકર્ષણક્ષેત્ર $\vec E$ $=(5\,N / kg)\, \hat i + (12\,N / kg)\,\hat j$ મુજબ પ્રવર્તે છે.જો કેન્દ્ર આગળ સ્થિતિમાન શૂન્ય લેવામાં આવે તો $(12\,m, 0)$ અને $(0, 5\,m)$ અંતરે રહેલ સ્થિતિમાનનો ગુણોત્તર કેટલો થાય?