નીચેનામાંથી કયાં વિધાનો સાચા છે?

$(a)$ પદાર્થનું દ્રવ્યમાનકેન્દ્ર અને ગુરુત્વાકર્ષણનું કેન્દ્ર હંમેશા સંપાત થાય.

$(b)$ પદાર્થનું દ્રવ્યમાનકેન્દ્ર એ બિંદુએ હોય જ્યાં પદાર્થ પર લાગતું કુલ ગુરુત્વાકર્ષી ટોર્ક શૂન્ય હોય.

$(c)$ બળયુગ્મ પદાર્થમાં રેખીય અને ચાક બંને ગતિ ઉત્પન્ન કરે 

$(d)$ યાંત્રિક લાભનું મૂલ્ય એક $1$ કરતા વધારે હોવાનો અર્થ એ છે કે ઓછા પ્રયત્નથી વધુ ભાર ઉપાડી શકાય.

  • A$(a)$ અને $(b)$
  • B$(b)$ અને $(c)$
  • C$(c)$ અને $(d)$
  • D$(b)$ અને $(d)$
NEET 2017, Medium
Download our app for free and get startedPlay store
d
Centre of mass may lie on centre of gravity net torque of gravitational pull is zero about centre of mass.

\(\text { Mechanical advantage }=\frac{\text { Load }}{\text { Effort }}>1\)

\(\Rightarrow \text { Load }>\text { Effort }\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક ગાડીના પૈડાની કોણીય ઝડપ $360 \;rpm$ થી $1200 \;rpm$ થતાં $14 \;second$ લાગે છે તો તેની કોણીય પ્રવેગ મેળવો 
    View Solution
  • 2
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $m$ દળ અને $r$ ત્રિજ્યા વાળી એક તક્તી તેના કેન્દ્રને અનુલક્ષીને મુક્તપણે ભ્રમણ કરે છે. તેના ધાર પર એક દોરી વિંટાળવામાં આવે છે અને $m$ દળનો એક બ્લોક દોરીના મુક્ત છેડે જોડવામાં આવે છે. તંત્ર ને સ્થિરમાંથી મુક્ત કરવામાં આવે છે. જ્યારે બ્લોક $h$ ઊંચાઈથી નીચે તરફ ગતિ કરે છે ત્યારે બ્લોકની ઝડપ શોધો.
    View Solution
  • 3
    સમાન દળ અને ત્રિજ્યાની રિંગ અને ધન ગોળો તેના વ્યાસાંત અક્ષ પર સમાન કોણીય વેગથી ચાકગતિ કરે છે, ત્યારે....
    View Solution
  • 4
    નિયમિત વર્તુળાકાર ગતિ કરતા એેક કણ નો કોણીય વેગમાન $L$ છે. જો કણ ની ગતિઊર્જા બમણી કરવામાં આવે અને આવૃત્તિને અડધી કરવામાં આવે તો કોણીય વેગમાન શું બને છે ?
    View Solution
  • 5
    $m_1$ અને $m_2$ દળ ધરાવતા બે પદાર્થને વજન રહિત દોરીના છેડે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગરગડી પરથી લટકાવેલ છે. $m_2 < m_1$ ગરગડી ઘર્ષણ રહિત અને વજન રહિત છે. આ બે પદાર્થથી બનતા તંત્રના દ્રવ્યમાન-કેન્દ્રનો પ્રવેગ.....
    View Solution
  • 6
    લંબચોરસ તકતીની જડત્વની ચાકમાત્રા સમતલને લંબ અક્ષ $O$ અને $O ^{\prime}$ માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ગુણોતર ....... .
    View Solution
  • 7
    $M $ દળ અને $R $ ત્રિજ્યા ધરાવતી ત્રણ રિંગોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવી છે, તો બનતા તંત્રની $YY' $ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા .......
    View Solution
  • 8
    એક ધરી પર રહેલ પૈડાની જડત્વની ચાકમાત્રા $3 \times 10^2\ kg m^2$ છે તથા અચળ કોણીય ઝડપ $4.6\ rad\ s^{-1}$ છે. જો પૈડા પર લાગતું પ્રતિટોર્ક $6.9\times10^2\ N.m $ હોય તો ...... (સેકન્ડ) સમયમાં પૈડુ ઉભું રહી જાય ?
    View Solution
  • 9
    $200\ gm$ અને $500\ gm$ ના પદાર્થના વેગ  $10\hat i m/s$ અને  $3\hat i + 5\hat j m/s$ છે.તો દ્રવ્યમાન કેન્દ્ર નો વેગ કેટલો થાય?
    View Solution
  • 10
    કણ વર્તૂળાકાર પથ પર ઘટતી ઝડપથી ગતિ કરે છે. સાચું વિધાન નક્કી કરે છે.
    View Solution