Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$12\,g$ એક વિદ્યુત-અવિભાજ્ય $(A)$નું દ્રાવણ જ્યારે $1000\,mL$ પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે લાગતું અભિસરણ દબાણ એ તે જ તાપમાન પર $0.05\,M$ ગ્લુકોઝ દ્રાવણ ના અભિસરણ દબાણ જેટલું જ છે.$A$ નું પ્રમાણ સૂચક સૂત્ર $CH _2 O$ છે.તો $A$નું આણ્વીય દળ $........\,g$ છે.(નજીકનો પૂર્ણાક)
કોઈ ચોક્કસ તાપમાને $5\,g$ વિદ્યુત અવિભાજ્યને $100\,g$ પાણીમાં ઓગાળતા બનતા દ્રાવણનું બાષ્પદબાણ $2985\,N/m^2$ છે તથા શુધ્ધ પાણીનું બાષ્પ દબાણ $3000\,N/m^2$ છે. તો દ્રાવ્યનું અણુભાર શોધો. ?
ચોક્કસ તાપમાને, દ્રાવ્યનો મોલ-અંશ $0.15$ અને શુદ્ધ દ્રાવકનુ બાષ્પદબાણ $120\, torr$ છે. જો દ્રાવ્ય ધન હોય, તો બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કેટલો થશે ?