Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
શૂન્ય ક્રમ પ્રક્રિયા માટે $K= 2 \times 10^{-2}$ મોલ $L^{-1}$ સેકન્ડ $^{-1}$ છે. જો $25$ સેકન્ડ પછી પ્રક્રિયકની સાંદ્રતા $0.5\,M$ થાય તો તેની પ્રારંભિક સાંદ્રતા ...... $M$ હોવી જોઈએ.
$300\,^o C$ તાપમાને પ્રથમ કમની એક પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા $35\, kcal\, mol^{-1}$ અને આવૃત્તિ અવયવ $1.45 \times 10^{-11}\,s^{-1}$ છે, તો વેગ અચળાંક જણાવો.
દ્વિતીય ક્રમ પ્રક્રિયા માટે કે જેના બંને પ્રક્રિયકો સમાન પ્રારંભિક સાંદ્રતા ધરાવે છે અને પ્રક્રિયા $20\%$ પુરી થવા માટે $500$ સેકન્ડ લાગે છે. તો પ્રક્રિયાને $80\%$ પુરી થવા ......... સેકન્ડ લાગશે.
પ્રથમ ક્રમ પ્રકમમાં વાયુમય સાયક્લો બ્યુટીનના બ્યુટાડાઈનમાં સમઘટકીકરણ (isomerizes) થાય છે કે જેનું $153°C$ પર, $‘k’$ મૂલ્ય $3.3 \times 10^{-4} s ^{-1}$ છે. તો આ જ તાપમાને $40\%$ સમઘટકીકરણ પૂર્ણ કરવા માટે લાગતો સમય મિનીટોમાં ........... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરવું)
$A \rightarrow B$ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે $0.01\,M$ પ્રક્રિયકની સાંદ્રતાની પ્રક્રિયા દર $2.0 \times 10^{-5} $ મોલ $L^{-1}\,S^{-1} $ છે. તો પ્રક્રિયાનો અદ્ય આયુ ........ સેકન્ડ છે.