Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક $ _{92}{U^{235}} $ વિખંડનથી $200\,MeV$ ઊર્જા ઉત્પન્ન થાય છે. આ $ _{92}{U^{235}} $ ભરેલા રીએક્ટરમાંથી $5\,W$ નો પાવર ઉત્પન્ન કરવા માટે તેનું વિખંડન કેટલાના દરે થવું જોઈએ?
એક રેડિયો-ઍક્ટિવ તત્વ માટે સરેરાશ જીવનકાળ છે. $ t = 0$ સમયે તેના એકમ સમયમાં વિભંજન પામતાં ન્યુક્લિયસોની સંખ્યો $n$ છે, તો $0$ અને $t$ સમયની વચ્ચે વિભંજન ન્યુક્લિયસોની સંખ્યા ........ છે.
$189$ દળાંક ધરાવતું એક ન્યુક્લિયસ $125$ અને $64$ દળાંક ધરાવતા બે ન્યુક્લીયસોમાં વિભાગિત થાય છે. તો અનુક્રમે વિભાજીત ન્યુક્લિયસોની ત્રીજ્યાઓનો ગુણોતર $......$હશે.