ઓહમના નિયમની ચકાસણી માટે સાચો પરિપથ નીચે પૈકી કયો છે?
  • A

  • B

  • C

  • D

JEE MAIN 2013, Diffcult
Download our app for free and get startedPlay store
a
In ohm's law, we check \(\mathrm{V}=\) \(IR\) where \(I\) is the corrent flowing through a resistor and \(V\) is the potential difference across that resistor. 

Only option \((a)\) fits the above criteria. 

Remember that ammeter is connected in scries with resistance and vditmeter parallel with the resistance.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $l$ લંબાઈ અને $A$ આડછેડનું ક્ષેત્રફળ અને $\rho $ ઘનતા ધરાવતા તારની વચ્ચે $V$ વૉલ્ટેજની બેટરી લગાવતા તેમાંથી પ્રવાહ પસાર થાય છે. જો સમાન દ્રવયના બનેલા બમણી લંબાઈ અને અડધા આડછેડનું ક્ષેત્રફળ વાળા તાર વચ્ચે આ બેટરી લગાવતા તેમાંથી કેટલો પ્રવાહ પસાર થાય?
    View Solution
  • 2
    $x$ અને $y$ ની વચ્ચેનો કુલ અવરોધ...... ઓહમ છે.
    View Solution
  • 3
    વાદળનો વૉલ્ટેજ જમીનની સાપેક્ષે $4 \times 10^6\,volt$ છે.$100\,m\,sec$માં $4\,C$ વિદ્યુતભાર વિજળી દ્વારા જમીનમાં વહન થાય છે.તો વીજળીનો પાવર .....
    View Solution
  • 4
    આપેલ તંત્રમાં $4\, \Omega$ આંતરિક અવરોઘ ઘરાવતી બેટરીમાંથી મહતમ પાવર મેળવવા માટે $R $ નું કેટલા ............. $\Omega$ હોવું જોઈએ?
    View Solution
  • 5
    કારની એક સંગ્રાહક બૅટરીનું $emf$ $12\, V$ છે. જો બૅટરીનો આંતરિક અવરોધ $0.4\; \Omega$ હોય તો બૅટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહખેંચી શકાય?
    View Solution
  • 6
    જો આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં $9\,\Omega$ અવરોધમાં વ્યય થતો પાવર $36\;W$ છે, તો $2\,\Omega$ અવરોધના છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત ........ વોલ્ટ હશે.
    View Solution
  • 7
    અવરોધના વ્યસ્તને શું કહેવાય?
    View Solution
  • 8
    એક રીંગ $R_0$ = $12\,\Omega$ અવરોધ ધરાવતા વાયરમાંથી બનાવેલ છે. તો $A$ અને $B$ બિંદુઓનું સ્થાન શોધો કે જેથી નીચે દર્શાવેલ પરીપથનો અવરોધ $8/3\,\Omega$ થી થાય.
    View Solution
  • 9
    ગરમ ટંગસ્ટનના ફિલામેન્ટનો અવરોધ ઠંડા ટંગસ્ટનના ફિલામેન્ટના અવરોધ કરતાં $10$ ગણો છે.તો જ્યારે $100\, W$ અને $200\, V$ નો બલ્બ બંધ હોય ત્યારે તેનો અવરોધ $\Omega $ માં કેટલો હશે?
    View Solution
  • 10
    જો $8\,\ A$ નો પ્રવાહ વહેતો હોય તો,એક મિનિટમાં હીટર તારમાંથી પસાર થતા ઈલેકટ્રોનની સંખ્યા કેટલી હશે ?
    View Solution