Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રક્રિયા $ L\rightarrow M $ એ $10 \,gL^{-1} $ થી શરૂ થાય છે. $30 $ અને $90 $ મિનિટ પછી $5 $ અને $1.25\,gL^{-1} $ અનુક્રમે બાકી રહે છે. તો પ્રક્રિયાનો ક્રમ...... થશે.
આપેલ પ્રક્રિયા $2A + B \rightarrow$ નીપજો માટે, જ્યારે $A$ અને $B$ બન્નેની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયાનો દર $0.3\,mol\,L^{-1}\,s^{-1}$ થી વધી $2.4\,mol\,L^{-1}\,s^{-1}$ થાય છે. જ્યારે $A$ ની એકલાની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયા દર $0.3\,mol\,L^{-1}\,s^{-1}$ થી વધી $0.6\,mol\,L^{-1}\,s^{-1}$ થાય તો નીચે આપેલ વિધાનો કયું વિધાન સાચું છે?
$N_2 + 3H_2 \rightarrow 2NH_3 $ રાસાયણિક પ્રક્રિયાને ધ્યાનમાં લેતાં આ પ્રક્રિયાનો દર તેનાં $N_2 , H_2$ અથવા $NH_3$ ની સાંદ્રતાના વ્યુત્પનનાં સમયમાં સમજાવાય છે. . .તો દર સમીકરણ વચ્ચેનો સાચો સંબંધ લખો
$A + B \rightarrow $ નિપજ પ્રક્રિયા માટે તેથી $A$ નો ક્રમ $2$ અને $B$ નો $3 $ સમીકરણમાં મળે છે. જ્યારે બંનેની સાંદ્રતા બમણી થાય તો દર ....... જેટલો વધશે?