\({f}\,\, = \,\, - 16\,\,cm,\,\,u\,\, = \,\,12\,\,\,cm\)
\(\therefore \,\,\,\frac{1}{v}\,\, = \,\,\frac{1}{{f}}\,\, + \,\,\,\frac{1}{u}\,\, = \,\,\frac{1}{{ - 16}}\,\, + \,\,\frac{1}{{12}}\,\, = \,\,\frac{{3 + 4}}{{48}}\,\, = \,\,\frac{1}{{48}}\,\,\,\, \Rightarrow \,\,v\,\, = \,\,48\,\,cm\)
પરિણામે લેન્સની જમણી (બાજુ) તરફ પ્રતિબિંબ \(48\,\, cm\) અંતરે છે. જ્યાં પ્રકાશ કિરણ પુંજ અભિકેન્દ્રિત થાય છે.
$A.$ વાસ્તવિક $B.$ ચત્તું $C.$ વસ્તુના કદ કરતા નાનું $D.$ પાર્શ્વિક વ્યત્ક્રુમિત
નીયે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ ઉચિત ઉત્તર પસંદ કરો.
કથન $A :$ સાદા સૂક્ષ્મદર્શક માટે વસ્તુનું કોણીય કદ પ્રતિબિંબનો કોણીય કદ બરાબર હોય છે.
કારણ $R :$ નાની વસ્તુને $25\, cm$ કરતાં ખૂબ નજીક્નાં અંતરે રાખવાથી મોટવણી મેળવાય છે અને તેથી તે ખૂબ મોટો ખૂણો આંતરે છે.
ઉપરોક્ત આપેલ વિધાનો અનુસાર, આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ શોધો.