પાણીમાં કેશનળી શિરોલંબ ડુબાડતાં $0.1 \,m$ ઊંચાઇ સુધી પાણી ઉપર ચડે છે. જો ઉપગ્રહમાં પાણીમાં કેશનળી ડુબાડતાં કેટલી ઊંચાઇ સુધી પાણી આવશે? 
  • A$0.1\, m$
  • B$0.2\, m$
  • C$0.98\, m$
  • D
    ઊપરના છેડા સુધી
Easy
Download our app for free and get startedPlay store
d
(d) In the satellite, the weight of the liquid column is zero. So the liquid will rise up to the top of the tube.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $\frac{3}{{100}}\,N/m$ પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાંથી $10\,cm$ ત્રિજયાનો પરપોટા બનાવવા માટે કેટલું કાર્ય કરવું પડે?
    View Solution
  • 2
    એક યાંત્રિક પંપ વડે નળીના છેડા (મુખ) આગળ બનાવેલ સાબુના પરપોટાનું કદ એ અચળ દરે વધે છે. પરપોટાની અંદરના દબાણનું સમય પરનો આધાર સાચી રીતે દર્શાવતો આલેખ_________ મુજબ આપી શકાય
    View Solution
  • 3
    $R$ ત્રિજ્યાના ગોળાકાર બિંદુને સમાન કદના $n$ બિંદુઓમાં તોડવા માટે થયેલ કાર્ય એે શેના સમપ્રમાણામાં છે ?
    View Solution
  • 4
    જો સાબુના પરપોટાની અંદર વધારાના દબાણને $2\; mm$ ઊંંચાઈના તેલના સ્તંભ વડે સંતુલિત કરવામાં આવે છે તો પછી સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ કેટલું હશે? ($r=1\; cm$, તેલની ઘનતા = $\left.0.8 \;g / cm ^3\right)$
    View Solution
  • 5
    $CD$ તાર પર કેટલું દળ લટકાવવાથી સમતોલનમાં રહે?
    View Solution
  • 6
    નીચે બે વિધાનો આપેલા છે:

    વિધાન $I$ : ઘન અને પ્રવાહી વચ્યેનો સંપર્કકોણ એ ઘન અને પ્રવાહી બંનેનો ગુણધર્મ છે.

    વિધાન $II$ : કેશનળીમાં પ્રવાહીનું ઉપર ચઢવું તે નળીના અંદરની ત્રિજ્યા ઉપર આધારિત નથી.

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીયે આપેલા વિકલ્પોમાંથી સૌથી યીગ્ય ઉત્તર પસંદ કરોઃ

    View Solution
  • 7
    $1\,mm$ ત્રિજયા અને $70 \times {10^{ - 3}}\,N/m$ પૃષ્ઠતાણ ધરાવતા ટીપાંના અંદરના અને બહારના દબાણનો તફાવત ....... $N/{m^{ - 2}}$ થાય.
    View Solution
  • 8
    $r$ ત્રિજ્યા ધરાવતાં મોટી સંખ્યામાં પાણીનાં ટીપા સંયોજાઈને $R$ ત્રિજ્યા ધરાવતું ટીપું સર્જે છે. જે પૃષ્ઠતાણ $T$ અને ઉષ્માનો યાંત્રિક સમતુલ્યાંક $J$ હોય તો પ્રતિ એકમ કદમાં ઉષ્મા ઉર્જામાં થતો વધારો ............ છે
    View Solution
  • 9
    કેશનળીની અંદરની સપાટી પર મીણ લગાવીને તેને પાણીમાં દુબડેલ છે.મીણ લગાવ્યા પહેલા કેશનળી માટે સંપર્કકોણ $\theta $ અને પાણીની ઊંચાઈ $h$ હોય તો મીણ લગાવ્યા પછી તેમાં થતો ફેરફાર ...
    View Solution
  • 10
    કેશનળીને પાણીમાં ડુબાડતાં ઉપર ચડેલા પાણીનું વજન $75 \times {10^{ - 4}}N$ છે.જો પાણીનું પૃષ્ઠતાણ $6 \times {10^{ - 2}}\,N{m^{ - 1}}$ હોય,તો કેશનળીનો પરીધ કેટલો થાય?
    View Solution