Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2$ મોલ હીલીયમ અને $n$ મોલ હાઈડ્રોજનના મિશ્રણમાં ધ્વનિ પસાર થાય છે. જો મિશ્રણમાં વાયુના અણુઓની $rms$ ઝડપ ધ્વાનિની ઝડપ કરતા $\sqrt{2}$ ગણી હોય તો, $n$ નું મૂલ્ય જેટલું થશે.
સમાન કદના ત્રણ જુદા જુદા પાત્રમાં ત્રણ અલગ-અલગ વાયુઓ ભરવામાં આવે છે. વાયુઓના પરમાણુઓના દળ ${m_1},\,{m_2}$ અને ${m_3}$ અને તેમને અનુરૂપ અણુઓની સંખ્યા ${N_1},{N_2}$ અને ${N_3}$ છે. પાત્રમાં વાયુઓનું દબાણ અનુક્રમે ${P_1},\,{P_2}$ અને ${P_3}$ છે. જો બધા વાયુઓને એક પાત્રમાં મિશ્રિત કરવામાં આવે તો મિશ્રણનું દબાણ શું થાય?
એક મોલ વાયુ ($\gamma = 7/5$) ને બીજા એક વાયુ ($\gamma = 5/3$) ના એક મોલ સાથે ભેળવીને મિશ્રણ તૈયાર કરવામાં આવે, તો તે મિશ્રણ માટે $\gamma$ નું મૂલ્ય કેટલું હશે ?
એક આદર્શ વાયુ પર અચળ તાપમાને $\Delta P$ જેટલું નાનું દબાણ લગાવતા તેના કદમાં થતાં ફેરફારનું મૂલ્ય જ્યારે અચળ દબાણે $\Delta T$ જેટલો તાપમાનનો ઘટાડો કરવાથી કદમાં થતાં ફેરફારના મૂલ્ય જેટલું છે. વાયુનું શરૂઆતનું તાપમાન અને દબાણ $300\, K$ અને $2\;atm$ છે. જો $|\Delta T|=C|\Delta P|$ હોય તો $C$ નું મૂલ્ય $(K / a t m)$ માં કેટલું હશે?
હિલિયમના $8$ મોલ ધરાવતા એક પરપોટાને પાણીમાં અમુક ઉંડાઈએ ડુબાડવામાં આવતાં પાણીના તાપમાનમાં $30 °C$ નો વધારો થાય છે. હિલિયમના પરપોટાના વિસ્તરણ દરમિયાન ..... $J$ ઉષ્મા ઉમેરાઈ હશે ?
$HCl$નો અણુ પાસે ચાકગતિ ,રેખીય ગતિ અને કંપન ગતિ કરી શકે છે.$HCl$ અણુની વાયુ અવસ્થામાં $rms$ ઝડપ $\bar v $ , દળ $\,m$ અને બોલ્ટ્ઝમેન અચળાંક $k_B$ હોય તો તેનું તાપમાન કેટલું થશે?